@Hasmukhpatelips Sir,પરીક્ષા ચાલુ દિવસે હોવાના કારણે અમારે compulary રજા મૂકવી પડે અને એકતો વર્ષમાં ઓછી રજા મળતી હોય અને ચાલુ દિવસમાં પરીક્ષા હોવાથી વેડફાય અને રજા અંગે પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે એટલે પરીક્ષા જાહેર રજા અથવા બીજા ચોથા શનિવારે આવે તેવું કંઇક કરવા ધ્યાને લેવા વિનંતી.

@Hasmukhpatelips
Sir,પરીક્ષા ચાલુ દિવસે હોવાના કારણે અમારે compulary રજા મૂકવી પડે અને એકતો વર્ષમાં ઓછી રજા મળતી હોય અને ચાલુ દિવસમાં પરીક્ષા હોવાથી વેડફાય અને રજા અંગે પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે એટલે પરીક્ષા જાહેર રજા અથવા બીજા ચોથા શનિવારે આવે તેવું કંઇક કરવા ધ્યાને લેવા વિનંતી.
@Hasmukhpatelips સર, કનફ્યુંઝન થાય છે યોગ્ય સલાહ આપશો એવી આશા છે સર.. અમે બીજી ચાલુ નોકરી છોડીને AAE માં હાજર થઇએ અને કોર્ટનો નિર્ણય આવે તો કદાચ અમને ડિગ્રીવાળાને છૂટા ના કરી દે એમ મનમાં મુઝવણ થાય છે. Dv પછી કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી અમને ડિગ્રી વાળા ને સમય આપવા વિનંતી સાહેબ.

@Hasmukhpatelips સાહેબ જાહેરાત ક્રમાંક 13/202122 અધિક મદદનીશ ઇજનેર માં અમુક વિદ્યાર્થી દ્વારા બીજા રાજ્ય ની યુનિવર્સિટી ના પ્રમાણપત્ર આપેલ હોવાથી PML લીસ્ટ આવ્યાથી 3 મહિનાથી પણ વધારે સમય થઈ ગયો હોવાથી એ વિદ્યાર્થી ના પ્રમાણપત્રો ટીમ બનાવી જલ્દીથી FML આપવામાં આવે.