@Zee24Kalak દારૂડિયાને નહીં દારૂ વેચે તેને પકડો ત્યાંથી તો હપ્તા ચાલે એટલે કોને પકડાય આ બિ���ારાઓ કઢી મળી એન્જોય કરતા હોય તેની પાસે પણ પૈસા ઉઘરાવવાના બસ પૈસા જ પૈસા
@Zee24Kalak માનનીય ગૃહ મંત્રી શ્રી ની ઊંઘ ઊડી નથી ગૃહ મંત્રી શ્રી ને વિનંતી કે આ પોલીસ કર્મીઓ સામે કેટલાક પગલાં લેવી છે તે અમે પણ જોઈએ જો પગલાં નહીં લેવાતા હોય તો ગુજરાતમાં દારૂબંધી ની છૂટ કરી દઉં
@Zee24Kalak@prafulpbjp@sanghaviharsh બેટ��� પઢાઓ બેટી બચાવો નો નારો જો સરકાર લગાવતી હોય તો સર્વ કન્યાઓ માટે ની શુક્લ શિક્ષણ વ્યવસ્થા પણ ગોઠવી શકે.પછી સરકારી સ્કુલ હોય કે પ્રાઇવેટ સ્કુલ હોય એ સરકારના હાથમાં જ હોય છે .
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીએ ગુજરાતના શિક્ષણનો વ્યાપ વધારવા કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને બેટી બચાઓ, બેટી પઢા��� જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ ગુજરાતને ભેટ આપી છે #અમારા_નરેન્દ્રભાઇ