ફિક્સ પે કર્મચારી ની વેદના: ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી અને છેલ્લા 1 વર્ષથી જીવન જરૂરિયાત વસ્તુનો ભાવ મોટા પ્રમાણમાં વધ્યો છે. શું આવા કર્મચારીની ફેમિલી નથી ભારતીય સંસ્કૃતિ માં દિવાળી મોટો તહેવાર ગણાય છે. પણ આવા કર્મચારીની 5 વર્ષ ની દિવાળી માત્ર એ કર્મચારી જ જાણે છે.
@CMOGuj
કાયમી નોકરી, સમાન અધિકાર અને કર્મચારીઓનું સન્માન ગાંધીનગર માટે કોંગ્રેસનું કમિટમેન્ટ.
ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ-આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરીને કર્મચારીઓને કાયમી નોકરી અને સંપૂર્ણ લાભ આપવાનો સંકલ્પ.
આ વખતે કોંગ્રેસને મત, ગાંધીનગરની નવી લડતને મત.
#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
Ias/ips/ifs ને ફિક્સ પે નથી
વર્ગ -1/2 ને ફિક્સ પે નથી
Mp/mla ને ફિક્સ પે નથી
કોર્ટના કર્મચારીને ફિક્સ પે નથી
તો વર્ગ 3-4 ના રાજય સરકારના યુવાઓજ કેમ ફિક્સ પેમાં?
આટલી સારી ફિક્સ પે ની નીતિ હોય તો તમામ પર લાગુ કરો.#Remove_Fixpay_in_gujarat
એક જ કામ, એક જ જવાબદારી
શૂન્ય ઈન્ક્રીમેન્ટ, કોઈ પેન્શન નહીં, કોઈ ગ્રેચ્યુઇટી નહીં, કોઈ ભવિષ્યની સુરક્ષા નહીં.
#BJPએ 2006માં શરૂ કરેલી ફિક્સ પે નીતિ આજે 20 વર્ષ પછી પણ લાખો વર્ગ-3 અને વર્ગ-4 કર્મચારીઓનું વ્યવસ્થિત શોષણ કરી રહી છે. મોંઘવારી આકાશે ચઢે છે, પગાર અટકી જાય છે. પરિવારો ત્રસ્ત છે.
હાઈકોર્ટે આ નીતિને શોષણકારી કહી. સુપ્રીમ કોર્ટમાં 14 વર્ષથી કેસ પેન્ડિંગ છે. સમર્પિત કર્મચારીઓને સસ્તા મજૂર તરીકે ક્યાં સુધી રાખશો?
આ નીતિ નથી, આ અન્યાય છે.
વ્યથા સાંભળો.
ન્યાય આપો.
#Remove_Fixpay_in_gujarat
#EqualWork_EqualPay @CMOGuj@Bhupendrapbjp@BJP4Gujarat