@deepakrajani123 સરકારનો એજન્ટ છે જેમણે CCE પરીક્ષા ઑક્ટોબર ૨૦૨૩ માં પ્રેલીમ્સ અને February ૨૦૨૪ માં મેન્સ લેવાની વાત કરી હતી એટલે સમજી જજો ૨૦૨૫ ની જગ્યા એ ૨૦૨૭ સમજવું... વિશ્વાસ ન આવતો હોય તો જુના ટ્વીટ જોઈ લેવા ડીલીટ ના કર્યા હોય તો....
@deepakrajani123 જે ખોટું થયું છે તેની સામે અવાજ ઉઠાવવાની હિંમત નથી કરતાં અને આવી ખોટી ખોટી માહીતી આપી ને કોઈકના છોકરાની કેમ જિંદગી સાથે ગેમ રમો છો.
જો ખોટું કરશો તો મારો ભગવાન તમને ક્યારે માફ નહિ કરે તમારા છોકરા પણ તમારા કર્મો નું ભોગવશે
વિદ્યાર્થીઓની હાય લાગશે તમને જો સચાઈનો નો સાથનહિ આપો તો
@deepakrajani123 વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો.
ખબર છે આમ કરીને તમે સરકારની વાત વિદ્યાર્થી ઓને મનાવવા માંગો છો કે આ વર્ષની CCE જવા દો , આવતા વર્ષે બીજી પરીક્ષા આવે જ છે ને. આવું કરવાનું બંધ કરી વિદ્યાર્થી ઓના ન્યાય ની લડત માટે મદદ કરો અને જો ના કરી શકતા હોવ તો ગેરમાર્ગે ન દોરો કૃપા કરી