@GuruChauhan7@CMOGuj@CRPaatil @brijeshmeja1 @Bhupendrapbjp ગુજરાત સરકારશ્રી ના આદેશ અનુસાર મોટાભાગ ના વિભાગો માં દંપતી કેસ ની બદલી કરવામાં આવી..
પરંતુ
શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ ની આઈ.ટી.આઈ ઓમાં કાર્યરત ઇન્સ્ટ્રકટર ની *દંપતી કેસ* વિષયક બદલી કરવામાં વિલંબ શા માટે ?
@CMOGuj@CRPaatil @brijeshmeja1 @Bhupendrapbjp
પતિ પત્ની નાં કિસ્સામાં બદલી કરવા માટે શું શ્રમ અને રોજગાર વિભાગ બાકાત છે ??
નવનિયુક્ત ને મહેકમ ફાળવી આપ્યું પણ જૂનાં કર્મચારીને બદલી ન મળી !
ગતિશીલ ગુજરાતની જય હો..