🚨 ગુજરાત પોલીસ ભરતીને લઈને BIG UPDATE!
📢 મીડિ���ા અહેવાલો મુજબ ગુજરાત સરકાર દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરાયેલા સોગંદનામુંમાં પોલીસ દળને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ આયોજનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
👮♂️ મુખ્ય મુદ્દાઓ:
✅ 2,109 નવા Constable સહિત કુલ 25,600+ પોલીસ કર્મચારીઓની ભરતીનું આયોજન
✅ ગુનાખોરી નિયંત્રણ માટે 32 નવી પોસ્ટ ઉભી કરાશે
✅ Cyber Crime & Narcotics વિભાગમાં નવી ભરતી
✅ ઉચ્ચ શિક્ષિત નિષ્ણાતોની Outsourcing દ્વારા નિમણૂક અને DGP દ્વારા Monitoring
🔥 ઉપરાંત, 14,283 જગ્યાઓ માટે બીજા તબક્કાની ગુજરાત પોલીસ ભરતી ઓગસ્ટ–સપ્ટેમ્બર દરમિયાન આવી શકે તેવી ચર્ચા મીડિયા સોર્સમાં ચાલી રહી છે.
⚠️ નોંધ: ઉપરોક્ત માહિતી મીડિયા અહેવાલો આધારિત છે.
#GujaratPolice #PoliceBharti #Constable #PSI #CyberCrime #GovtJobs #ExamUpdate #LakshyamAcademy
🚨 CCE ભરતી અપડેટ | 5700+ જ��્યાઓ
ગૌણ સેવા દ્વારા 5700+ જગ્યાઓ માટે જાહેરાત અને
📅 15 માર્ચ પરીક્ષા તારીખ જાહેર કરાઈ હતી,
પરંતુ થોડા સમય બાદ જાહેરાત પાછી ખેંચવામાં આવી.
⏳ આગામી 48 થી 72 કલાકમાં ફરીથી જાહેરાત જાહેર થવાની શક્યતા
📌 અપડેટ વહેલી આવે તો 48 કલાક ની અંદર પણ આવી શકે છે
👉 તૈયારી ચાલુ રાખો 🔥
જાહેરાત ફરી આવવાની પ્રક્રિયા ચાલુ છે.
ડાંગના ચિરાપાડા ગામની ધોરણ 8મા ભણતી ફ્રેની ચૌધરીની BCCI અન્ડર-15 વુમન્સ ક્રિકેટ ટીમમાં ઓલ-રાઉન્ડર તરીકે પસંદગી થઈ છે. ડોમેસ્ટિક સીઝન વુમન્સ અન્ડર-15 વનડે ટ્રોફીમા આ દીકરી રમી રહી છે.
ડાંગ અને ગુજરાતને ગૌરવ અપાવતી આ યંગ સ્ટારને ખૂબ ખૂબ અભિનંદન
@CMOGuj@InfoDangGog@InfoGujarat
📌LRD ફોર્મ વિશે
📌જેણે પણ જે ઉમેદવાર પહેલા PSI અને LRD (બંને) ફોર્મ ભર્યુ હોય પાછળથી LRD માં જ ફોર્મ ભર્યુ હોય તે ફોર્મ રદ થશે ❌
📌જે ઉમેદવાર પહેલા PSI અને LRD (બંને) ફોર્મ ભર્યુ હોય તે જ માન્ય રહેશે✅ ઉમેદવારને રનિંગ આ ફોર્મ કન્ફર્મમાં જ આવશે જેની નોંધ લેવી
✅14,28,546 ફોર્મ ભરાયા
👉58,228 રદ ફોર્મ વધુ અરજી
👉10,620 ફી ન ભરી હોય ફોર્મ
👉Total-13,59,698 ફોર્મ કન્ફર્મ
LRD સુધારેલ મેરીટ લિસ્ટ..👇
સિલેક્ટ થયેલ તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન💐
આમાં સમાવેશ તમામ ઉમેદવારોનું સિલેક્શન ફાઈનલ છે કેટેગરીના અમુક ��ોકોનું DV ચાલું છે એ પછીથી એડ થશે આમાંથી હવે કોઈ બહાર નહીં થાય.
8-12-25 સુધી OPT OUT કરી શકાશે.👇
દૈનિક વર્તમાનપત્રોમાં પો.સ.ઇ. કેડ��� તથા લોકરક્ષક કેડરની ભરતી અંગેની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. તા.૦૩-૧૨-૨૦૨૫ (ક. ૧૪:૦૦) થી તા.૨૩-૧૨-૨૦૨૫ (ક.૨૩:૫૯) સુધી ઓનલાઇન અરજી કરી શકશે. વિગતવારની જાહેરાત / સૂચનાઓ તા.૦૩-૧૨-૨૦૨૫ના રોજ https://t.co/ls6sIxSuOY ઉ��ર જાહેર કરવામાં આવનાર છે.
🚨 CCE New Recruitment Update
CCEની નવી 5500 જગ્યાઓ માટેની જાહેરાત હવે બહુ નજીક!
👉 આવનાર 20–25 દિવસમાં આવી શકે, અને શક્ય છે કે વધુ વહેલી પણ જાહેર થાય.
👉 આ વખતે સિલેબસમાં ફેરફાર જોવા મળી શકે છે.
👉 સંપૂર્ણ પ્રોસેસ હાલ મંજૂરી માટે પેન્ડિંગ છે.
🔎 આ માહિતી અમે જાતે જ વેરીફાઈ કરી છે.
#CCE #GujaratJobs #RecruitmentUpdate #GPSC #Class123
પોલીસ ભરતી માટે આવ્યા સૌથી મોટા સમાચાર
14,000 પોલીસમેનની ભરતીની ટૂંક સમયમાં થશે જાહેરાત
પોલીસ ભરતી બોર્ડને કાર્યવાહી કરવા સૂચના
રાજ્ય સરકારે ભરતીની કાર્યવાહી શરૂ કરવા આપી તાકીદ
કોન્સ્ટેબલ અને પીએસઆઇ નું પરિણામ પેન્ડિંગ હોવા છતાં ભરતીની થશે જાહેરાત
650 પીએસઆઇની પણ ભરતીની થશે જાહેરાત
પોલીસમાં ભરતી થવા ઉત્સુક યુવાનો માટે સારા સમાચાર
બહુ જલદી થઈ શકે છે સત્તાવાર જાહે���ાત
જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં યોજાઇ શકે છે શારીરિક લાયકાતની પરીક્ષા.@tv13gujarati
પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર
ડિસેમ્બર માસમાં જાહેર થઈ શકે છે પોલીસની નવી ભરતી
આશરે 13000 થી વધુ પોલીસમેનની જાહેર થઈ શકે છે ભરતી
7000 થી વધુ બિન હથિયારી લોકરક્ષકની આવી શકે છે ભરતી
2500 થી વધુ હથિયારી લોક રક્ષકની ભરતીની આવશે જાહેરાત
3000 ની ભરતી આવી શકે છે એસઆરપી માં..
684 પીએસઆઇની પણ આવી શકે છે ભરતી
12000 લોકરક્ષકની થયેલી ભરતી છે અંતિમ તબક્કામાં..
ટૂંક સમયમાં જાહેર થવાનું છે લોકરક્ષકન��ં પરિણામ
પોલીસમેનની નવી ભરતીની શરૂ થઈ તૈયારી
પોલીસમેન બનવા માગતા લોકોને વર્ષના અંતમાં મળી શકે છે સારા સમાચાર