અમદાવાદ મહિલા પોલીસનો ફરિયાદ નોંધવામાં છબરડો, ભિક્ષાવૃત્તિની ફરિયાદ નોંધવામાં મોટી ભુલ, એક જ ફરિયાદમા નવરંગપુરા અને ચાંદખેડાના અલગ અલગ સ્થળનો ઉલ્લેખ, ગીરીશ કોલ્ડ્રીંક અને વિસત ચાર રસ્તા નો વિરોધાભાસી ઉલ્લેખ @AhmedabadPolice@dgpgujarat
જેણે 3 પોલીસ સહીત 9 નિર્દોષના ભોગ લીધા તેણે માત્ર બે ઉઠકબેઠક, અને જે અકસ્માતમાં કોઈ સામાન્ય વ્યક્તિને ��જા નહી તેણે પોલીસ લાકડી થી ફટકારે આવો ન્યાય છે. અમદાવાદ શહેર પોલીસનો @sanghaviharsh @AhmedabadPolice @GujaratPolice @dgpgujarat
IPSને બદનામ કરવાનો કેસ
ફરિયાદ અમદાવાદ પોલીસને ટ્રાન્સફર કરાઈ
8 કરોડની ખંડણી માંગવાનુ હતુ ષડયંત્ર
ગાંધીનગર SOG કરતી હતી તપાસ
તમામ આરોપી અમદાવાદ પોલીસને સોંપાયા
ગુનાની શરૂઆત અમદાવાદથી થઈ હોવાથી નિર્ણય લેવાયો @GujaratPolice@ips@sanghaviharsh@AhmedabadPolice
નિવૃત IPSને બદનામ કરવાના કેસમાં ગુજરાત ATS મોટા ષડયંત્રનો કર્યો પર્દાફાશ
મુખ્ય સૂત્રધાર ભાજપ નેતા જી કે પ્રજાપતિ સહિત 5ની ધરપકડ
બીજેપી OBC મો��્ચાના નેતાની ધરપકડ
એફિડેવિટ વાયરલ કરવા માટે બે પત્રકારોએ5 લાખમા શોદો કર્યો હતો @sandeshnews @dgpgujarat
https://t.co/cNRDLvV23d