@AmitChavdaINC@INCGujarat સર તમારા એક ધારાસભ્ય(મેઘાણી ) ને મેં મેલ કયૉ હતો પણ કંઈ રિપલાય ન મલ્યો અને એ કામ ગોપાલ ભાઈ કરી આવ્યા પોલીસ ભરતી બોર્ડ માં રજુઆત નું કામ હતું અમે હંમેશા કોંગ્રેસ માં વોટ આપ્યા હવે ��હિ @AmitChavdaINC
@arjunmodhwadia@Bhupendrapbjp સ���હેબ આપ હંમેશા લોકસેવા માટે તત્પર રહા છો તોઆપને એક વિનંતી છે કે પોલીસ ભરતી જાહેર થવાની છે તો પોલિસ ભરતી બોર્ડ નું ગઠન નવું કરજો અને દોડ ના માકૅ ઉમેરો થાય તેવિ રજૂઆત કરજો ચાલુ ભરતી બોર્ડ ની પ્રમાણિકતા ઉપર સવાલ છે કારણકે તે નામ જાહેર નથી કરતું.
@arjunmodhwadia
@sanghaviharsh સાહેબ આપને એક વિનંતી છે કે પોલીસ ભરતી બોર્ડ નું "ગઠન નવું" કરજો આ ભરતી બોર્ડ દ્વારા સારૂ અને સાચું કાયૅ થતું નથી અને નામ જાહેર ન કરતા બોર્ડ ની પ્રમાણિતા પર સવાલ છે તો આપને વિનંતી છે.
@sanghaviharsh@CMOGuj