@gswmaguj@CMOGuj@kunvarjibavalia વોટરશેડ મહોત્સવ મારફતે જન જન સુધી પાંચ "જ" એટલે કે જન,જનાવર,જંગલ,જમીન અને સૌથી અગત્યનું એવા "જળ" નું મહત્વ ગામેગામ પહોંચે તેવી શુભકામના.
તેમજ દરેક જિલ્લામાં તમામ WDT અને MDT કર્મચારીઓ ઉત્સાહ અને ઉમંગથી વોટરશેડ મહોત્સવમાં જોડાય અને ગ્રામજનોને પણ જોડે તેવી વિનંતી.