GPSC ની STI ની પરીક્ષામાં સીસીટીવી બંધ રાખવા પર હસમુખ પટેલનું નિવેદન
કેટલીક માહિતી મળી હતી કે એચડી કેમેરાથી પેપર સ્કેન થઈ બહાર જઈ શકે છે
જેના કારણે શનિવારે જ આ કેમેરા બંધ કરવા અને જરૂર પડે ત્યાં કેમેરા ઢાંકવા માટે સૂચના અપાઈ હતી
#Gujarat
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
આ યોજના અંતર્ગત રાજ્યની 32,277 સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાના બાલવાટિકાથી ધોરણ-8 સુધીના તમામ 41 લાખ જેટલા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ. શ્રી અન્ન (મીલેટ)નો કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે.
આ હેતુસર મટીરીયલ કોસ્ટ તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની વધારાની કામગીરી માટે માનદવેતન ધારકોને 50% માનદવેતન વધારો મળીને આ યોજના માટે સમગ્રતયા વાર્ષિક ₹617 કરોડનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. તદ્અનુસાર, પી.એમ.પોષણ યોજનાના માનદવેતનધારક સંચાલકને ₹4500નું માસિક માનદ વેતન, 26 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક ₹3750 તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક ₹1500 માનદ વેતન આપવામાં આવશે.
માનનીય વડાપ્રધાનશ્રીએ ‘વિકસિત ભારત @ 2047’ના કરેલા આહવાનમાં વિકસિત ગુજરાતના નિર્માણથી રાજ્યને અગ્રેસર રાખવા ભાવિ સ્વસ્થ-તંદુરસ્ત અને સુપોષિત પેઢી તૈયાર કરવાની નેમ સાથે ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ થકી પૌષ્ટિક અલ્પાહાર આપવાનો નિર્ણય કરનારું દેશનું અગ્રીમ રાજ્ય ગુજરાત દેશનું દિશાદર્શક બનશે.
"સરકારી નોકરીની પ્રક્રિયા શરૂ થયા બાદ નિયમોમાં ફેરફાર ન થઈ શકે, જો પહેલાથી નિયમોમાં વ્યવસ્થા હોઈ તો નોકરીની યોગ્યતામાં ફેરફાર કરી શકાય છે પરંતુ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરી મનમાની કરીને ફેરફાર ન થઈ શકે"
રાજસ્થાન હાઇકોર્ટમાં નિમણુંકને લઈ સુપ્રીમકોર્ટની બંધારણીય બેંચે મહત્વનો ચુકાદો આપ્યો..
#સરકારી_નોકરી
@JournoJayesh
👤શિક્ષક જિલ્લા ફેર બદલી કેમ્પ👤
📌09/11/2024 શનિવાર સુધીમાં પ્રતીક્ષા યાદી જાહેર કરવી
📌15/12/2024 સુધીમાં તમામ કેમ્પ પૂર્ણ કરવા
👉🏼બદલી કેમ્પ #ઓફલાઇન થશે
📌તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તમામ
આજરોજ મળેલ વિડિયો કોન્ફરન્સમાં માનનીય શિક્ષણ નિયામક શ્રી દ્વારા મળેલ સૂચના મુજબ 31/10/2024 ની સ્થિતિ એ વધ પરત કેમ્પના આયોજન તારીખ -11/11/2024 ના રોજ કેમ્પ કરવા જણાવવામાં આવેલ છે
#વિદ્યાસહાયક ભરતી જાહેર
#Congratulations#TET
🎉🎉દરેક વિદ્યાસહાયક ઉમેદવારો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🎉🎉
🏤માતાજી ને પ્રાર્થના કે ઝડપથી પ્રોસેસ પૂર્ણ કરી સ્કૂલમાં આપ બધા હાજર થઈ જાવ.🎉
બસ આ સંઘર્ષને જીવનભર યાદ રાખી બાળકોમાં ક્રાંતિકારી અને મૂલ્યવાન શિક્ષણનું સિંચન અવશ્ય કરજો.🤗
On Infantry Day, we all salute the indomitable spirit and courage of all Ranks and Veterans of the Infantry, who tirelessly protect us. They always stand resolute in the face of any adversity, ensuring the safety and security of our nation. The infantry embodies the essence of strength, valour and duty, inspiring every Indian.
मैं अगले सप्ताह अपने परिवार के साथ छुट्टियों पर भारत आ रहा हूँ। यह एक परिवार के रूप में मेरे सबसे पसंदीदा देशों में से एक की हमारी पहली यात्रा होगी। मुझे यकीन है कि मेरे बच्चे भारत माता और उसके लोगों से उतना ही प्यार करेंगे जितना मैं करता हूँ! 🙏🏽