શિક્ષણક્ષેત્ર આગવી ઓળખ ઉભી કરનાર સેવાભાવી યુવાન એવા શ્રી હરેશભાઈ એચ ચૌધરી સાહેબ ને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની મુખ્ય બોડીમાં શિક્ષણ વિભાગના કનવીનર તરીકે નિયુક્ત થવા બદલ ખુબ ખુબ શુભેચછાઓ સહ શુભકામનાઓ @haresh_in@PatilOffice@CRPaatil
ये है असली ' भारत '।।
भारत के लोग, भारतीय संसद को देखने आये हैं।
बनासकाठा, गुजरात से।
अपनी परंपरागत भेषभूषा में।।
गर्व होता है अपने भारत की सनातनी मानसिकता पर।
INDIA में ऐसी भेषभूषा और इतने सरल लोग नही मिलेंगे।
પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી@CRPaatil જી ને જન્મદિનની સ્નેહભર શુભેચ્છાઓ. માતાજીના આશીર્વાદ સદાય આપના પર બન્યા રહે એવી માં-અંબાને પ્રાર્થના🙏
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का ���्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है।
Extremely honoured on being elected as the Speaker of the Gujarat Legislative Assembly in the presence of Hon. Governor Shri @ADevvrat Ji, CM Shri @Bhupendrapbjp Ji and honorable members of the house.
થરાદ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય
શ્રી શંકરભાઈ ચૌઘરીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદ��� સહ શુભેચ્છાઓ.
@ChaudhryShankar
બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ @ChaudhryShankar ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. આપનું જીવન સદાય સ્વસ્થ રહે અને આપ દિર્ઘાયુ પામો એવી ઇશ્વરને પ્રાર્થના કરું છું. @PMOIndia@BJP4Gujarat@narendramodi
બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ @ChaudhryShankar ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. આપનું જીવન સદાય સ્વસ્થ રહે અને આપ દિર્ઘાયુ પામો એવી ઇશ્વરને પ્રાર્થના કરું છું. @PMOIndia@BJP4Gujarat@narendramodi
"બનાસનો રંગ, ભાજપને સંગ"
બનાસકાંઠાના કાંકરેજ ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi જી એ વિજય સંકલ્પ સંમેલનમાં સંબોધન કરી, કમળના વિજયના વિશ્વાસને વધુ સુદ્રઢ કર્યો.
નવી ઉર્જા, અનેરા સ્મિત અને ઉત્સાહથી તરબોળ વિશાળ જનમેદનીના દ્રશ્યો...
રામ ભગવાને અહંકાર અને અધર્મના પ્રતીક સમાન એવા રાવણનું વધ કરીને અધર્મ ઉપર ધર્મનો વિજય થયો હતો.રામનગર ચોક મુકામે તેમજ શસ્ત્રોની પૂજા સાથે સાથે ગજરાજની પૂજા અને અશ્વ અને ગૌવંશની પણ પૂજા કરવામાં આવી.
સાબરકાંઠા જિલ્લા પ્રભારી @rekhaschaudhari રેખા બેન ચૌધરી ને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા સહ શુભકામનાઓ પાઠવુ છુ સદાકાળ સુખ અને આનંદ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને આપનુ આરોગ્ય નિરોગી રહે એવી અંત:કરણની અભ્યાર્થના સહ જન્મદિવસની શુભેચ્છાઓ!
शतम् जीवम् शरद:💐💐
સેવાના 11 વર્ષ
એંકઠું જે કર્યું તે અંધારું.વહેંચીએ, તે પ્રકાશ લાગે છે.શ્રી @narendramodi જીથ પ્રેરણા લઈ જન્મદિન નિમિતે છેલ્લા ૧૧ વર્ષથી નિરંતર ઉનાળાની ગરમીમાં ચાર મહિના ચાલતું આ સેલિબ્રેશન, આ પાણી પીને હજારો લોકોના મુખે નીકળતો હાશકારો એજ જનતા જનાર્દનના આશીર્વાદ.
મળેલ હોદ્દો એ કોઈ પદ નહિ પણ જવાબદારી છે જેને મેદાનની બહાર પણ નિભાવવી જ પડે.પાટણ જિલ્લાના નાનકડા ગામ મહાદેવપુરાની નેશનલ પ્લેયર ઠાકોર સમાજન��� દીકરી એવી અલ્કા ઠાકોરને મેચ રમતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને ફરી મેદાનમાં રમતી કરવાનો દ્રઢ સંકલ્પ.