ખેતરે-ખેતરે કે ગામમાં ઘેર-ઘેર ફરીને *ઘરે શીખીએ* માસવાર આપવા જવી, તેને પરત લેવી, *એકમ કસોટી* દરમાસે આપવી પાછી અને પરત લેવા જવાની, અને તોય એ માટે કાંઈ ભાડું કે ભથ્થું નહીં આપવાનું ? અને પાછું 4200 ગ્રેડ પે માટે શિક્ષકોનું તેલ પાડવાનું ?
#4200gr11
```#4200Gujarat
વિશ્વ માં શિક્ષકો પૂજાય છે
ભારત માં દુજાય છે
ગુજરાત માં એેને પરીક્ષા માંથી કઢાય છે
ગ્રેડ ઘટાડાય છે
પેપર માં છપાય છે
અધિકારીઓ ની મૂર્ખતા ઢંકાઇ છે
૪૨૦૦ કપાય છે
૨૮૦૦ અપાય છે
શું ૫૬૦૦૦ શિક્ષકો ની શક્તિ મપાય છે??????
#4200Gujarat```@imBhupendrasinh@CMOGuj@PMOIndia
@narendramodi Sir from yesterday I have been traveling through Maharashtra around Shirdi and Shanidev, meanwhile RTO officers have looted the so called penalty money from us and also from other tourist.I had to face them 8 times on the way and I have paid twice for nothing while