બિપરજોય વાવાઝોડાની આગાહી સંદર્ભે નવસારીના દાંડી ખાતે આવેલ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ તા.૧૩/૦૬/૨૩ થી ૧૬/૦૬/૨૩ દરમિયાન બંધ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવી.
@InfoGujarat@InfoNavsariGoG
ये व्यक्ति रे०स्टेशन मथुरा जं० से अपनी माँ के साथ सो रहे महज 7 माह के बच्चे को उठाकर ले गया।
इस व्यक्ति को पकड़वाने में मदद कीजिये।
आप सिर्फ Retweet कर इसके फ़ोटो/वीडियो को Groups में share कर दीजिये, विशेष कर कासगंज, बदायूँ और बरेली साइड में।
मुझे भरोसा है ये अवश्य पकड़ा जाएगा।
વિશ્વ આદીવાસી દિવસ ના દિને વાંસદા ના ધારાસભ્ય દ્વારા આદિવાસી સમાજ નાજ અધિકારી વિરુદ્ધ બોલેલા શબ્દો ખૂબ નિંદનીય ઘટના.. ભગવાન તેમને સદ્બુદ્ધિ આપે તેવી પ્રાર્થના @NareshPatelBJP
પૂર્ણા નદી અને અંબિકા નદી ભયજનક સપાટીથી ઉપર જતી હોય નીચાણવાળા વિસ્તારના લોકોએ સલામત જગ્યાએ નિયત કરેલ સરકારી આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરી લેવા જિલ્લા વહીવટી તંત્ર નમ્ર અપીલ કરે છે..@CMOGuj@pkumarias
આજે ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. વાંસદા તાલુકા ના અંતરિયાળ ગામો એવા સરા, સાદડદેવી, વાટી, ખરજઇ જેવા ગામો માં આવેલ આંગણવાડીમાં ભણતા બાળકો પૈકી ૧૦ જેટલા કુપોષિત બાળકો ને મે દત્તક લીધેલ છે અને ત્રણ મહિનામાં તેમણે કુપોષિત માંથી તંદુરસ્ત કરવાની જવાબદારી લીધેલ છે.@CollectorNav
@AmazingNature00 The question is not whether trophy hunting should be banned but why isn't it already... :'(
It's barbaric and narcissistic, a remnant of the old fake masculine energy...
ડાંગ જીલ્લામાં વ્યાપક રસીકરણની મુહીમને હાથ ધરી ૧૨૨ કેન્દ્રો તથા ૧૦ મોબાઈલ સેસન પર કોરોના વિરૂધ્ધ રસીકરણની કામગીરી કાર્યરત છે. આથી ડાંગ જીલ્લાનાં તમામ નાગરિકોને કોરોના વિરૂધ્ધની રસી લેવા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
@CMOGuj@GujHealth@InfoGujarat