અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે રાજ્યની હાઈસ્પીડ એક્સપ્રેસ કનેક્ટિવિટીનું એક સશક્ત ઉદાહરણ છે. તેનાથી ન માત્ર ધોલેરા અને અમદાવાદ પરંતુ સમગ્ર રાજ્યના આર્થિક વિકાસને એક નવી ગતિ અને દિશા મળશે. #ViksitBharatViksitGujarat@GujDCoffice
આજે રાજ્યની શાળા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથે વાર્તાલાપ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી દીકરી શામ્યા એ ગીતાજીનો શ્લોક સુંદર રીતે ગાઈ બતાવ્યો. દીકરીના મુખે આ શ્લોક સાંભળીને ખૂબ હર્ષની લાગણી થઈ.
આપણે નવી પેઢીને એ રીતે તૈયાર કરવી છે કે એ આધુનિક શિક્ષણ તો મેળવે જ, પણ સાથે-સાથે આપણી વિરાસતને.. આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને.. ઉચ્ચ માનવીય મૂલ્યોને પણ જાળવીને રાખે.
આમાં શિક્ષકો અને વાલીઓની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. આ જ રીતે આપણે ઉત્તમ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું.
દીકરી શામ્યાને આશીર્વાદ અને ઉજ્જ્વળ ભવિષ્યની ખૂબ-ખૂબ શુભકામના. શાળા પરિવારને પણ અભિનંદન.
यह तस्वीर वायरल हो रही। जहां 'VIP लोगों के लिए' लिखा है वहां असल में अखाड़े नहाते हैं। किसी VIP की एंट्री नहीं होती।
ऐसा सिर्फ इस साल नहीं हो रहा है, जब भी मेला होता है तब ऐसा ही होता है। और एक चीज, प्रमुख स्नानों पर ही इधर रिजर्व होता है, नॉर्मल दिनों में आम आदमी इधर जाता है और स्नान करता है।
कुंभ में स्नान के लिए किसी तरह का कोई VIP घाट रिजर्व नहीं है।
@epanchjanya इस सच्चाई को जानना बहुत आवश्यक है
मुंबईके सिद्धिविनायक मंदिर से हर हफ्ते
मुस्लिम समुदाय को मदद मिलती है ईसाई भी इसका फायदा उठाते हैं
लेकिन हम सनातनी तो अंधेरे में ही जी रहे हैं
आखिर क्यों ??
વડગામ તાલુકાના તમામ ગામોમાં દર મંગળવારે એકસાથે સફાઈ ઝુંબેસ હાથ ધરી તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ તમામ ગામોના સરપંચશ્રીઓ દ્વારા પોતાના ગામોમાં ગ્રામજનો સાથે ગામની સાફ સફાઈ કરી ગામને સ્વચ્છ બનાવવાનું સુંદર કામગીરી કરવામાં આવી હતી.