@sanghaviharsh@BharuchPolice પોલીસે તો સારું કામ કર્યું જ છે, પણ શું નેશનલ હાઇવે પર આવી રીતે પાણી ભરાવવું જોઈએ ? આ જે પાણી ભરાયું છે તેના માટે પણ બે શબ્દો તમારે લખવા જોઈએ હર્ષભાઈ...
Parliament: a place where opposition MPs reach to get suspended.
Speaker: an amplifier attached with His Master’s Voice
Suspension: current state of democracy.
Mother of Democracy: Autocracy. Because oppression by autocracy breeds desire for democracy.
#DevilsDictionary
@June2619611@Joshi1Mitali@isro તમારી સાથે ચર્ચા કરવી અમને સમયનો વ્યય કરવા જેવુ લાગે છે.
હું આગળ કોઈ ચર્ચા કરવા માગતો નથી તમારી સાથે. તમને જેમ ઠીક લાગે એ સાચું. નમસ્કાર.
@June2619611@Joshi1Mitali@isro તમે મિત્ર ફરી એક વાર ટ્વિટ વાંચો, જો તમે ક્રેડિટ વૈજ્ઞાનિકોને આપી હોય તો તમારે આમાં કુદવાની કઈ જરૂર જ ન હતી. આતો જેમણે ક્રેડિટ ન આપતા હોય તેમના માટે છે. તમે ખોટો સમય વેળફો છો.
અને તમે ક્રેડિટ વૈજ્ઞાનિકોને આપી એ બદલ તમને અભિનંદન.
@June2619611@Joshi1Mitali@isro હા તો અમે ક્યાં કોંગ્રેસનો ઉલ્લેખ પણ કર્યો છે ?
પણ આતો કેટલાક ક્રેડિટજીવીઓ ક્રેડિટ લેવા આવી જતાં હોય છે એમની વાત છે. છતાં તમે કોંગ્રેસનો ઉલ્લેખ કર્યો છે એ જોતાં તમારો કોંગ્રેસ પ્રેમ વ્યક્ત થાય છે.
राष्ट्रपति से संसद का उद्घाटन न करवाना और न ही उन्हें समारोह में बुलाना - यह देश के सर्वोच्च संवैधानिक पद का अपमान है।
संसद अहंकार की ईंटों से नहीं, संवैधानिक मूल्यों से बनती है।
Man Ki Baat:
the accusations by Olympic medallists, PT Usha & Amir Khan
मन की बातः
खिलाड़ियों के आरोप, प���टी उषा और आमीर खान
#GujaratiFunda
https://t.co/K81OVRIjrV
@SidDholakia આમ તો તે આશા ભીલની આશાવલ નગરી હતી પણ બાદમાં કર્ણાવતી નામ પાડ્યું, પછી અહેમદશાહે અહમદાબાદ અને હવે આપણે અમદાવાદ નામ રાખ્યું... તો હરી તારા નામ છે હજાર તેમ અમદાવાદ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોત્રી! એ હવે આપણે નક્કી કરવાનું છે અમદાવાદને કઈ સદીમાં યાદ કરવું...