શોલે ફિલ્મ માં ગામ માં લાઈટ નહોતી,
તેથી ઠાકુર ફાનસ લઈ ફરતા,
પણ,
નમાઝ સમયે લાઉડસ્પીકર વાગતા,
કારણ કે,
ફિલ્મ નો લેખક જાવેદ અખ્તર હતો અને કોંગ્રેસની સરકાર હતી...
ગુજરાતમાં ઉદ્યોગોને ૨૦ એપ્રિલથી ઉદ્યોગો શરૂ કરવાની મંજુરી અપાશે
કલેકટરની મંજુરી બાદ શરૂ કરી શકાશે
ઉદ્યોગો માટે નક્કી કરેલા સોશિયલ ડીસ્ટન્સીંગના નિયમોનું પાલન કરવાનું રહેશે
આટલો clear અવાજ....
કાબર , કાગડા , કોયલ , ચકલી....
ફરફર ફરફર પાંદડા નો અવાજ....
અહાહા..કોઈ ફાલતુ અવાજ નહીં
દર વર્ષે 22 March ને
" પરિવાર દિવસ"તરીકે
ઉજવીએ તો કેવુ?????