Well done, Arjun. ❤️
Proud of the way you’ve carried yourself through this season, always believing in your ability, staying patient, working hard quietly, and remaining positive despite having to wait for your opportunity till the very last match.
Cricket tests patience as much as skill, and you handled both beautifully today.
Keep your feet on the ground, and continue being in love with the game like you always have.
Love you always.👏
માણસ પોતાના તરકશમાં રહેલા બધા તીર છોડી લે પછી છેલ્લે પોતાના પછવાડામાં ભરાયેલા તીર કાઢે છે અને એનાથી નિશાન તો નથી સધાતું પણ પછવાડું સંધાય નહીં એવું થઈ જાય ��ે😝😝
#ગબ્બરવાણી
@RupalAhir2 આભાર
તમારી મદદથી આજે એ નાના બાળક ને સારી રીતે સકારી સેવા મળી રહી છે.
એ બદલ આપનો આભાર .
ભગવાન તમને આવા સારા કાયૅ કરવા બદલ ઉતરોતર પ્રગતિ મળે એ પ્રાર્થ��ા .
મહાદેવ તથા માતા અન્નપૂર્ણાની કૃપા તથા વડીલોનાં આશીર્વાદ થી આજે શ્રાવણ મહિના ના પહેલા દિવસે શ્રી અને શ્રીમતી પંડ્યા દ્વારા રેસ્ટોરન્ટ નું ઉદ્ઘાટન કરેલ છે.અમરેલી આવતાં કે ત્યાં થી પસાર થતાં દરેક મિત્રો ને ગુજરાતી જમણ નો સ્વાદ માણવા આમંત્રણ છે.
નોંધ: અહીં વિદેશી વાનગી મળશે નહિ.
ટ્વીટર સરકાર બનતાની સાથે જ ગૃહમંત્રાલય દ્વારા આધેડ વયના સિમ્પ કે જે એમની કરતા અડધી ઉંમર ની સ્ત્રીઓ સાથે Dmમાં ઘૂસવાના અભરખા રાખી TL પર લટુડા પટુડા કરતા જોવા મળશેતો ગરૂડપુરાણના અનુસંધાને સજાઓ આપવામાં આવશે નકલ રવાના:@typical_gujju @chemistaatma@SaurangVara@TheHukum@hiren_aajra
PRESS UPDATE: માનનીય મુખ્યમંત્રી @chemistaatma ગૃહમંત્રી @keetliwado
તેમજ બીજા બધા મંત્રી સાથે આજે સાંજે સીએમ હાઉસ ખાતે મ��ટીંગ યોજવામાં આવી છે. #ટ્વીટર_સરકાર_2