અમારી આંખો..
ને એમાંથી નીકળી રહ્યાં છે
મરી ગયેલાં સપનાઓનાં પાસ અને પરુ.
ફૂટ્યાં છે અમારાં ટેરવાં,
જે લખીલખીને થઈ ગયાં હતાં લોથપોથ
ને તોય ઊભા હતા અડીખમ.
પેપર નથી ફૂટ્યું સાહેબ...
ફૂટ્યાં છે અમારા અરમાનોના કાચ,
જેની કરચો હવે ભોંકાઈ રહી છે
અંગેઅંગમાં...
👆ડર લાગે છે,
આ કાચના
#યુવાનોના_દિલની_હયા_વરાળ_અને_પીડા
👇પેપર નથી ફૂટ્યું સાહેબ...
કૂવો ખોદતાં બાપના હાથમાં પડેલા
ફરફોલા ફૂટ્યાં છે.
ફૂટ્યાં છે મારા માટે ઉઘાડા પગે ચાલીને
માતાજીની માનતા કરતી
મારી માના પગમાં પડેલા છાલાં.
પેપર નથી ફૂટ્યું સાહેબ...
ફૂટી છે ઉજાગરાના કારણે પાક્કલ ટબ્બા જેવી થઈ ગયેલી
ગુજરાતમાં ક્યાં સુધી ફૂટતા રહેશે પેપર?
નવ વર્ષમાં અનેક પેપર ફૂટ્યા પણ પરિસ્થિતિ જેસેથે
પેપર પ્રિન્���િંગ ની જવાબદારી શા માટે નથી અપાતી કડક અધિકારીના હાથમાં?
રાજ્યમાં ઝોન વાઇઝ પરીક્ષાનું આયોજન ન થઈ શકે?
સરકારી નોકરીની રાહ જોઈ રહેલા લાખો લોકોને ક્યારે થશે રાહત?
યુવાનોની ફીક્સ વેદના...સરકારના ફીક્સ જવાબો અને ફીક્સ થયેલા ઘટનાક્રમ જેવી વાતો
2018થી શરૂ થયેલી પ્રક્રિયા 2023માં પણ પુરી ના થઈ.
પેપર નહીં... ઈમાન ફુટ્યું છે.
જુનિ���ર ક્લાર્ક ની પરીક્ષા ની નવી તારીખ 24 કલાકમાં જાહેર કરો.. abvp નું સરકારને અલ્ટીમેટમ.. વડોદરામાં ઉગ્ર દેખાવો બાદ abvp ની જાહેરાત. જો નવી તારીખ ની જાહેર થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
અદાણી ની સંપતી માં ૨૦% ઓછા થયા ત્યાં તો અંધભક્તો એની માં મરી ગઈ હોય એમ બેબાકળા થઈ ગયા ,
ખેડૂતો નો ૧૦૦% પાક બળી ગયો ત્યારે તમારો આ બાપ પાકવિમા ખાઈ ગયો હતો ..
ત્યારે તમને કાળોતરો નો કરડ્યો ..આ અત્યારે આભડયો. ગરીબોના નીસાસા બહુ લીધા છે ભેગા મળી ને ભોગવો હવે ..