આત્મનિર્ભર ભારત 'યુગનિર્માણ' સમા નવા સંસદ ભવનનું આદરણી��� વડાપ્રધાન શ્રી @narendramodi જીના કરકમળોથી લોકાર્પણ થયું.
આ ઐતિહાસીક ક્ષણના સાક્ષી બનવાનું ગૌરવ અવર્ણનીય છે.
અને અમૃતકાળમાં લોકશાહીના નવા શિખરો સર કરવાની આ અમૃત ક્ષણો અવિસ્મરણીય છે.
#MyParliamentMyPride
ये @SakshiMalik हिंदू है , भाजपाइयों से बड़ी राष्ट्रवादी है , देश के लिए सब कुछ किया है।
मगर सारे भाजपा के तथाकथित हिन्दुवादी, राष्ट्रवादी चुप हैं।
भाजपा का सब कुछ नक़ली है । नक़ली हिन्दुवाद, नक़ली राष्ट्रवाद ।
सरकार में महिला विरोधी मोदी है तो मुमकिन है-
BJP नेताओं द्वारा बेटियों का यौन उत्पीड़न करने के बाद सरकार द्वारा उन्हें सड़कों पर रौंदना।
#पहलवान_देश_की_शान
देश के लिए शर्म की बात -
राजधानी दिल्ली में दिनदहाड़े, Highly Secured Area के अंदर, Court में एक महिला को कई बार गोली मारी जाती है।
जबकि वहां Police तैनात होती है, PCR Vans होती हैं, हर Entrance Point पर कई बार Checking होती है।
- @AtishiAAP
AAP सांसद @SanjayAzadSln जी ने भेजा ED अधिकारियों को मानहानि का नोटिस‼️
▪️AAP नेता संजय सिंह जी को बदनाम करने के लिए ED ने बिना गवाह, बिना सबूत Chargesheet में उनका नाम डाला
▪️48 घंटे में माफ़ी नहीं मांगी तो ED अधिकारियों के ख़िलाफ़ कानूनी कार्रवाई की जाएगी
આ ભ્રષ્ટ ભાજપવાળાને લાગ્યું કે પેપરલીક રોકવાનું શક્ય નથી પણ પેપરલીક બહાર પાડનારને અંદર કરવાનું તો અમારા હાથમાં જ છે.
એટલે આવતી તલાટી ભરતીમાં ભાજપનું નાક બચાવવા માટે યુવરાજસિંહની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી હોય એવું તો નથી ને??
ભાજપવા���ાની તાનાશાહી જનતા જોઈ રહી છે.
પગાર વિસંગતતા, જૂની પેન્શન યોજના લાગુ કરવા, ટેકનીકલ સ્ટાફ ગણવા જેવી વ્યાજબી માંગણીઓની સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે. ગુજરાત ભાજપ સરકાર અહંકાર છોડે અને કર્મચારીઓની માંગણીનો સ્વીકાર કરે તેવી મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીને વિંનતી કરું છું.
આ એ #આરોગ્ય_કર્મચારી છે જે કોરોના કાળમાં પોતના પરિવાર અને બાળકોની પરવાહ કર્યા વિના નાગરિકો ની ચિંતા કરી છે.
#મુખ્યમંત્રી હોઈ કે નેતા એના ઘરે જઈને કોરોના ના કપરા સમયમાં એમની સેવા કરી છે.
આજે એ જ નેતાઓના ઇશારે લાઠીઓ મારવામાં આવી રહી છે.હિટલર કરતા પણ વધારે ક્રૂરતા ઉપર ઉતરી આવ્યા.
ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરક��ર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે.
અમે @INCGujarat વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ
આ સાચા કોરોનો વોરિયર્સની તમામ ન્યાયી માગણીઓનો સ્વીકાર કરીશું, કરીશું ને કરીશું જ!
આ ટ્વીટને સેવ કરી રાખજો.