આજ રોજ આંગણવાડી કેન્દ્ર ભીમનાથ -૨ ઉપર બાળ દિવસની ઉજવણી કરવામાં આવેલ..,જેમ બાળકના જન્મ દિવસની ઉજવણી કરેલ તથા વાલી મિટિંગ કરેલ અને રમત ગમત ભાગ ૧ અને ૨ માં બાળક દ્વારા કરેલ પ્રવૃતિ વાલીઓ ને બતાવીને સહી કરવામાં આવેલ.
*બાળ દિવસ ની ઉજવણીના ભાગરૂપે આજે મકવાણા કાવ્યા મહેશભાઈ ના જન્મ દિવસ ની ઉજવણી આંગણવાડી કેન્દ્ર ભીમનાથ -૨ ઉપર કરવામાં આવેલ..*
ઘટક - બરવાળા
જિલ્લો - બોટાદ.
પૂર્વ પ્રાથમિક શિક્ષણ..રમત ગમત ભાગ ૧-૨ માં પાના નં -૨ માં પ્રવૃતિ પૂર્ણ કરાવેલ..
આંગણવાડી કેન્દ્ર ભીમનાથ -૨,
સેજો - ભીમનાથ,
ઘટક - બરવાળા,
જિલ્લો - બોટાદ.
આંગણવાડી પ્રવેશ ઉત્સવ -૨૦૨૫ મા તમામ ૩ વર્ષ પૂર્ણ કરેલ બાળકોને આંગણવાડી મા પ્રવેશ અપાવવા માટે વાલીશ્રી ને ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ..🙏🙏🙏
આંગણવાડી કેન્દ્ર ભીમનાથ -૨.
આજ રોજ આંગણવાડી કેન્દ્ર ભીમનાથ –૨ માં બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં એપ્રિલ મહિનામાં જે બાળકનો જન્મદિવસ હોય તેની ઉજવણી કેન્દ્ર ઉપર કરવામાં આવી..
૩ થી ૬ વર્ષ ના બાળકના વાલીશ્રીઓને એમના બાળકો દ્વારા રમત ગમત ભાગ ૧ અને ૨ માં કરેલ પ્રવુતિ નું નિદર્શન કરવામાં આવ્યુ.
આજ રોજ આંગણવાડી કેન્દ્ર ભીમનાથ -૨ માં અન્નપ્રાશન દિવસ ની ઉજવણી કરવામાં આવી..
જેમાં ૬ માસ પૂર્ણ કરેલ બાળક ને બાળશક્તિ માંથી રાબ બનાવી ને પીવડાવીને ઉપરી આહારની શરૂઆત કરવા આવી.
તથા માતાને અને વાલી ને ઉપરી આહાર ન મહત્વ વિશે સમજ આપવામાં આવેલ.
આજરોજ આંગણવાડી કેન્દ્ર ભીમનાથ -૨ ઉપર સુપોષણ સંવાદ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સગર્ભા માતા ની સિમંત વિધિ કરવામાં આવી તથા પોષણ બાસ્કેટ માં સુખડી ,ચોળા , મઠ તથા શાકભાજી આપવામાં આવેલ.