@Janak_Sutariyaa Khabar nahi janta kyare jagrut thase? Nat jat-jat pat mathi bahar j nathi nikalta..ane aa badhi upaj rajkarnio ni che ne murkh loko samjta nathi
@Hasmukhpatelips April end ma mains conduct karvi sari rehse, mains mate time pan purto aayog dvara aapvama aavyo kehvase sathe j bharti samaysar puri thase
आतंकवादी औरंगजेब और महाराणा प्रताप के वंशजों में एक छोटा सा अंतर समझिए
फोटो 1 :- हैंड पंप से पानी भरती ये महिला बाबर, हुमायूँ, अकबर और औरंगजेब के वंश की आखिरी औलाद सुल्ताना बेगम हैं।
हावड़ा स्टेशन के करीब झोपड़पट्टी में परिवार सहित रहती हैं इंडिय���_एक्सप्रेस के शिवनाथ झा की किताब, "लास्ट मुगल" में दर्ज है इनका हाल।
फोटो 2 :- दूसरी तस्वीर महाराणा प्रताप के वंशज लक्ष्या राज सिंह मेवाड़ है
महाराणा प्रताप ने मुगलों से कभी समझौता नहीं किया वह जंगल जंगल भटकते रह��� घास की रोटियां खाई लेकिन कभी समर्पण नहीं किया
आज उनके वंशज लक्ष्यराज सिंह मेवाड़ शान से उदयपुर के अपने राजमहल में रहते हैं उनके पास 12 होटल की एक चेन है जो भारत के सबसे महंगे होटलों में गिनती होती है इसके अलावा वह बीजेपी के नेता भी हैं
कुकर्म और वक्त किसी को नहीं छोड़ते वक्त बड़ा बेरहम होता है, सबको सजा देता है
पुरखों के कर्मों का फल वंशजों को भोगना ही पड़ता है बेशक वह अच्छा या बुरा क्यों ना हो
@GPSC_OFFICIAL Aaj sudhi na sav thi kharab chairman...gpsc nu lvl talati jevu kari ne betha, juvo talati nu ppr ane dyso,class 1/2 na tame lidhela paper..
Mains ma 50mks na essay ma 2 page lakhela ne 20 mks...khub transparency...
Badha tamara javathi rahat anubhavi rahya che..ane new chairman
🛑લોકસભા અને વિધાનસભા ની ચુંટણીઓ સમયસર થઈ શકતી હોય તો #GPSC ની ભરતી પરીક્ષા કેમ નહિ ??
🛑એક સમયે ગુજરાત સરકારનું નાક ગણાતી સંસ્થા જ આજે ગુજરાત સરકારનું નાક કાપી રહી છે.😠
🛑વર્તમાન #GPSC ની પરીક્ષા પદ્ધતિ.👇
1) Prelims
2) High Court
3) Mains
4) High Court
5) Interview
6) High Court
🛑અમે ક્યાં સુધી અમારા હક માટે લડીશુ??
Adv-30 યોગ્યરીતે પેપર ની ચકસાણી નહિ, adv -47 ના પરીક્ષા ના 2 મહિના પુર્ણ થયા હજી સુધી ફાઇનલ આન્સર કી નહિ!! Dyso નું કેલેન્ડર ને ધ્યાને રાખીયે તો mains આવી જોઈએ પરંતુ પ્રાથમિક પરીક્ષા નું પરિણામ નહિ આવ્યું, રહી વાત 2024,2025 કેલેન્ડર ની.
🛑મંડળ હોય કે આયોગ તે તેના અધ્યક્ષ કરતા એક સંસ્થા તરીકે કામ કરવી જોઈએ જ્યારે અધ્યક્ષ ફરે ને કામગીરી ફરે એમાં લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં થાય છે
🛑 લાઈબ્રેરીના ખૂણામાં કટાઈ જતા, બંધારણના પુસ્તકમાંથી જાણે સ્વતંત્રતા, સમાનતા અન�� ન્યાય શબ્દ ધૂંધળા થઈ રહ્યા છે,,સામાન્ય વ્યક્તિ માટે જાણે આ ફક્ત એક પરીઓની વાર્તા બની બેઠી છે..!!
🛑હાલ ના સમય માં કોઈની જિંદગી બગાડવી હોય તો ...એક માત્ર ઉપાય છે...એને gpsc ના રવાડે ચડાવી દેવો...રૂડું અતિશ્યોક્તિ લા��વીને... જિંદગીભર એ તમારો ઋણી રહેશે,
સાચા મહેનતુ ઉમેદવારો નાં હાલ બેહાલ કરી નાખ્યાં છે GPSC એ
🛑૨૦૨૩ માં કૅલેન્ડર આપ્યું છે ૨૦૨૪ માં હજુ સુધી એક ભી પરીક્ષા લેવાય નથી, લેવાય એવા ઠેકાણા પણ નથી.
🛑એક સમયે GPSC સારું કામ કરતું અને ગૌણસેવા ખરાબ.
👉હવે ગૌણસેવા સુધરી ગયું અને GPSC બગડ્યું.
🛑Time bound delivery of service from a constitutional body like GPSC is not much demanding.
Be accountable for your every action. Give reason for each exam being delayed and simultaneously give exact next date to take that exam.
#Justice_For_GPSC_Aspirants
#gpsc #Students #gsssb
@CMOGuj
@GPSC_OFFICIAL
@narendramodi
@ZeeNews
@mesachinpatil
@TheLallantop
@Zee24kalak
@News18Guj
@GSTV_NEWS
@VtvGujarati
@sandeshnews
@Divya_Bhaskar
@Jamawat3
@gujratsamachar
@devanshijoshi71
@nirbhaynews1
@GovernorofGuj
@Bhupendrapbjp
@sanghaviharsh
@irushikeshpatel
@BJP4Gujarat
@INCGujarat
@AAPGujarat