ભાદરવી પૂનમ મહામેળામાં આવતા દર્શનાર્થીઓ તેમજ યાત્રાળુઓને આવવા-જવા માટે નિગમ દ્વારા સસ્તી, સલામત પરિવહન સેવા પૂરી પાડવા વધારાની ૫૫૦૦ એક્સ્ટ્રા સર્વિસોનું સંચાલન હાથ ધરવામાં આવશે. જેનો લાભ લેવા વિનંતી છે.
@CMOGuj@sanghaviharsh
હેલો મિત્રો કેમ છો ?????
આજથી નવી શરૂઆત...
♥️જે લોકો મારી પોસ્ટ ને રી ટ્વીટ(રી પોસ્ટ) કરસે.. તે લોકોની પોસ્ટ ને હું પણ રી પોસ્ટ કરીશ... ♥️ખાલી લાઇક થી impression નહી વધવાના.
👍🏿બધાને ટૂંકા સમયગાળામાં કમાવું હોય અને Impression મેળવવા હોય તો રી ટ્વીટ ખૂબ જ જરૂરી છે.👍🏿
જે લોકો એ મને ફોલો કર્યું હોઈ પણ ફોલો બેક ના મળ્યું હોય એવા લોકો કૉમેન્ટમાં પોતાની I'D આપે જેથી એમને ફોલો બેક કરી શકાય...તથા નવા લોકો પણ પોતાની ID કૉમેન્ટ કરે અને રીટ્વિટ કરે જેથી વધુ માં વધુ લોકો સુધી પહોંચી શકાય...🙏