કેટલાય વર્ષોથી માંગણી કરી રહ્યા છીએ પણ સરકાર કેમ કઈ નિર્ણય લઇ રહી નથી..પાયના ગણતા કર્મચારીઓ વિશે તો થોડું વિચારો ફિક્સ માં ૫ વર્ષ કેમ કાઢવા અને એ પણ ૨૬૦૦૦/- માં વિચાર અવશ્ય કરો..🙏 #સમાન_કામ_સમાન_વેતન#Remove_Fix_Pay_In_Gujarat
આપ સૌ સ્નેહીજનોને નવા વર્ષના રામ રામ....🙏🙏 આજથી શરૂ થતું નવું વર્ષ આપનાં અને આપનાં પરિવાર માટે સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે એવી મારાં અને મારાં પરિવાર તરફથી ખુબ ખુબ શુભકામનાઓ 💐
#HappyNeYear