બંને સંઘ ના પ્રમુખોએ 25% કર્મચારીઓ માટે 75% નવા લાગેલા કર્મચારીઓ નો સોદો કરી નાખ્યો
શરમ આવવી જોઈએ બંને સંઘ ના પ્રમુખો ને અને ન્યાય અપાવવાની તાકાત ના હોય અને અંતે સરકાર ના ખોળા માં જ બેસવાનું હોય તો આગેવાન ન ���નાય..@jigneshmevani80 #OPS @CMOGuj #WeWantOPS