ચંદ્ર ઉપર સાઉથ પોલમાં પહોંચવા વાળો ભારત દુનિયાનો સૌપ્રથમ દેશ.... ઇસરોના બધા જ સાયન્ટિસ્ટો અને ઈસરોની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન...
અને
ભારતને આટલી મોટી ઉપલબ્ધિ મલી એ દરેક ભારતવાસીઓને કોન્ગ્રેચ્યુલેશન...
મોદી હે તો સબ મુમકીન હૈ...
💐💐💐💐💐💐💐💐💐
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જી એ ગતરોજ કચ્છમાં ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા પર સ્થિત હરામી નાળાની મુલાકાત લીધી તેમજ જવાનો સાથે મુલાકાત કરી.
હું ખેડુત પુત્ર છું
હું ખેડુતો માટે લડતા અમરાભાઈ સાથે છું
અમરાભાઈ ઉપર થયેલો હુમલો એ સમગ્ર ખેડુત સમાજ ઉપર છે
માટે દિયોદરથી ગાંધીનગરની પદયાત્રામાં હું જાડાવવાનો છું
દિયોદરના ધારાસભ્ય નાં કાર્યક્રમમાં ખેડૂત નેતા રજુઆત કરવા જતા સતા પક્ષના લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો એ ખરેખર નિંદનીય છેખેડુત આગેવાન અમરાભાઇ સાથે જે વર્તન થયુ તે બહુ શરમજનક છે આવા લોકો ઉપર કાર્યવાહી થવી જોઈએ
C. I. S. F
આમ તો મારી નોકરી તલાટી કમ મંત્રી તરીકેની છે અને વારંવાર મારા કે મારી કેડર દ્વારા થતા કામો બાબતે ટ્વિટ કરતો હોવ છુ પણ આજે ખબર નઈ અચાનક આ વિધાનસભાની ચૂંટણીનો એક પ્રસંગ યાદ આવી ગયો. આ વખતે પણ હું આસિસ્ટન્ટ ઝોનલ તરીકે ચૂંટણીમાં ફરજ પર હતો. બધા બુથ ચૂંટણી ની કામગીરી શાંત
The significance which is in unity is an eternal wonder.
WE SUPPORT અર્બુદાસેના
@iarbudasena WE SUPPORT ARBUDASENA @ArbudaSena1
OUR LEADER VIPUL CHAUDHARY
He is a good human first & a good politician secondly. And this is kind of leader we need for the betterment of our society & future
OUR LEADER VIPUL CHAUDHARY