સુરતમાં હર્ષ સંઘવીનો માણસ 50 લાખના ડ્રગ્સ સાથે પકડાયો આજે રાજકોટમાં ભાજપ નેતાના કુપુત્રો ડ્રગ્સ સાથે પકડાયા...
પણ એમાં વાંક આ લોકોનો નથી, વાંક પ્રજાનો છે, ગમે એવા કાંડ કરે તોય ભાજપને મત મળી જાય છે.
નવાઈની વાત ઇ છે કે આ હિન્દુવાદી ડ્રગ્સ માફિયાના ભાગીદારો મુસ્લિમ છે...
🤔🍊🍊
⚠️ ये भयावह वीडियो आपकी रूह कंपा देगा,
लेकिन मध्यप्रदेश की भाजपा सरकार, राष्ट्रीय महिला आयोग, प्रधानमंत्री, गृहमंत्री, महिला बा�� विकास मंत्री इत्यादि की चुप्पी भी नही तुड़वा सकता।
रीवा में दो महिलाओं को निजी जमीन पर सड़क बनाने का विरोध करने पर दबंगों ने जिंदा जमीन में गाड़ा..
અમદાવાદમાં એક યુવતીને પોલીસ વિભાગનો થયો કડવો અનુભવ
યુવતીના ગાડીને અન્ય એક વ્યક્તિએ મારી હતી ટક્કર
યુવતીએ પોલીસને ફોન કરીને સમગ્ર વિગત અંગે આપી હતી જાણકારી
પ��લીસે ઘટનાસ્થળે આવી યુવતીની કોઇ વાત ધ્યાને ન લીધી હોવાનો આક્ષેપ
@galeriya_ayesha @CMOGuj @sanghaviharsh @GujaratPolice @AhmedabadPolice #Gujarat #Ahmedabad #GujaratPolice #AyeshaGaleriya #CrimeNews #GujaratFirst
NEP પ્રમાણે 25:01નો રેશિયો,કાયમીશિક્ષક હોવા જોઈએ.
ભાજપસરકાર દ્વારા ઘડાયેલી NEP-2020નું ગુજરાતની સરકાર જ પાલન નથી કરી રહી!
કાયમીભરતીની જાહેરાતનો GR બહાર પાડો.
શિક્ષકોની 70000+થી વધુ ઘટ છે એના 50% જગ્યા પર કાયમીશિક્ષકોની મોટીભરતી જાહેર કરો.
#गुजरात_स्थाई_शिक्षक_भरती_करो