નવા જોબ ચાર્ટમાં મહેસુલી તલાટીને માત્ર 45 મુદ્દાઓ છે જ્યારે પંચાયત મંત્રીને 70 મુદ્દાઓની કામગીરી સોંપવામાં આવેલ છે. આમ વધારે કામગીરી હોવા છતાં તમામ તલાટી કમ મંત્રી મંડળો અને તલાટી કમ મંત્રીઓ સરકારશ્રીના નિર્ણયને આવકારે છે…
@surattalati@GRTMM1@InfoGujarat@irushikeshpatel
હાલ પણ 2 મહિનાથી માત્ર મહેસુલી કામગીરી અને ગ્રામ્ય કક્ષાના મહેસલી નમૂનાઓના ઉતારા આપવાની કામગીરી બંધ છે. ગ્રામ પંચાયત મંત્રીઓ રેકર્ડ આપવા માટે તૈયાર છે જ્યારે બીજી તરફે મહેસુલી તલાટીઓ રેકર્ડ સંભાળવા તૈયાર નથી. સત્વરે તમામ રેકર્ડ સંભાળવા આદેશ કરી આપવા વિનંતી છે
@Bhupendrapbjp
આજરોજ માનનીય પંચાયત મંત્રીશ્રી @irushikeshpatel સાહેબનું થરાદ જિલ્લા ખાતે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના મહામંત્રી અને થરાદ જિલ્લા તલાટી મંત્રી મંડળના પ્રમુખશ્રી રામભાઈ દેસાઈ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. 💐🌹💐 @CMOGuj@sanghaviharsh@KanuDesai180@MLASanjaysinh