ખોટા #PH નાં સર્ટિફિકેટ કે #બોગસ_ડિગ્રી આધારે નોકરી કરનાર ની માહિતી આપના જોડે હોઈ તો આપી શકો છો.👇🏻
https://t.co/gEFrqVsRWB
આપણે ત્યાં હકદાર કે લાયક નો હક બેઈમાન ભ્રષ્ટા��ારી છીનવી રહ્યા છે.
જે ખુદ ભ્રષ્ટાચારી થી આ સિસ્ટમ નો ભાગ બન્યો હોઈ તેની પાસેથી શું તમે પ્રમાણિકતા ની ઉમ્મીદ રાખી શકો ખરી ?
એટલે આવા લોકોને સિસ્ટમ માંથી દૂર કરવા જરૂરી છે.
📢💥👇સરકારી ભરતીમાં કે નોકરી માં ગેરરીતિ,ભ્રષ્ટાચાર, કૌભાંડ બાબતે કોઈ માહિતી કે બાતમી હોઈ તો આપ અહીંયા આપી શકો છો.👇👇🧑🏫🧑💼
https://t.co/gEFrqVsRWB
ફ્રોડ સર્ટિ,ડમી ઉમેદવાર,નકલી પ્રમાણપત્રો વિશે પણ કોઈપણ માહિતી હોઈ આપ અહીંયા આપી ���કો છો.
આપના તમામ મિત્રો સુધી આ લિંક પોહચાડજો🙏
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ના પૂર્વ સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબની સફળ રોબોટિક કાર્ડિયાક સર્જરી #Get_well_soon
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પૂર્વ સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબને અચાનક હાર્ટમાં દુખાવો ઉપડતાં અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટ��� (U.N. Mehta Hospital) ખાતે દાખલ કરવામાં આવ્યા ��તા.
હોસ્પિટલના નિયામકશ્રી ડૉ. ચિરાગ દોશી સાહેબ અને તેમની નિષ્ણાત તબીબી ટીમ દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી શ્રી હસમુખ પટેલ સાહેબની સફળ રોબોટિક કાર્ડિયાક સર્જરી કરવામાં આવી છે. સર્જરી સફળ રહી છે અને હાલ તેમની તબિયતમાં સુધારો છે.
ઈશ્વરને પ્રાર્થના કે હસમુખ પટેલ સાહેબ ઝડપથી પૂર્ણ સ્વસ્થ થઈ જાય. 🙏💐 #Get_well_soon
"સરકારનું અજબ ગજબનું ગણિત!" 🤔
કર્મચારી કહે: "સાહેબ, મોંઘવારી વધી ગઈ છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, "#ફૂલ_પગાર" આપો ને!"
સરકાર: "ખજાનો ખાલી છે ભાઈ, થોડું સમજો!" 🙅♂️
વકીલ કહે: "સાહેબ, તમારી સામે લડતા કર��મચારીઓને સન્માનીય ફૂલ પગાર ન આપવો પડે, એના માટે હું સુપ્રીમ કોર્ટમાં દલીલ કરીશ. એક હિયરિંગના(મુદ્દત) ૨ લાખ થશે!"
સરકાર: "અરે સાહેબ, ૨ નહીં ૫ લાખ લો, પણ પેલા ગરીબ કર્મચારીને પૂરો પગાર ન મળવો જોઈએ!" 💸✅😥
ધન્ય છે આ 'વિકાસ'ને, જ્યાં મહેનત કરનાર માટે '#ફિક્સ_પે' અને લડાવનાર માટે 'મિક્સ' (કરોડો રૂપિયા) છે! કર્મચારીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ નહીં, પણ ફિક્સ પે રાખનાર માટે લડનારને તો આખું બગીચું! 🥀🏛️
📌શોષણની પ્રથા: ફિક્સ પે પ્રથા એ સરકારી કર્મચારીઓનું આર્થિક શોષણ છે. વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી, જેના કારણે તેમનું અને તેમના પરિવારનું જીવન નિર્વાહ મુશ્કેલ બને છે.
📌સમાન કામ, સમાન વેતનનો અભાવ: ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે 'સમાન કામ માટે સમાન વેતન' મળવું જોઈએ, પરંતુ સરકાર આ ચુકાદાને માનવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે.
📌કર્મચારીઓની હાલાકી: કર્મચારીઓ રવિવારે પણ કામ કરે છે, ભીડ ભેગી કરવા જેવા રાજકીય કાર્યોમાં જોતરાય છે અને ઓવરટાઈમ કરે છે, છતાં તેમને હકનો પૂરો પગાર મળતો નથી.
📌ગુજરાતના ફિક્સ પે ના કર્મચારીઓ છેલ્લા ૧૫ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે... અને સરકાર? સરકાર 'ન્યાય ન મળે' એના માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે! 🌊💰
🛑કર્મચારીનો આખો મહિનો = ₹૨૦,૦૦૦ (અંદાજે)
🛑સરકારી વકીલની એક હિયરીંગની હાજરી = ₹૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦
વિચારો, જે પૈસા ફૂલ પે રોકવા માટે જાય છે, એ જો કર્મચારીઓના પગારમાં ગયા હોત તો આજે કેટલાય મધ્યમવર્ગીય પરિવારોના ચૂલા સારી રીતે સળગતા હોત. આને જ કહેવાય "દીવો તળે અંધારું!"🪔
સરકાર પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવો પડે તે માટે સુપ્રીમ કોર્ટમાં નામાંકિત વકીલો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.પોતાના જ સંતાનો (કર્મચારીઓ) સામે લડવા માટે ભાડે રાખેલા 'યોદ્ધાઓ' પાછળ આટલો ખર્ચ? વાહ રે સરકાર, વાહ! 👏
😥આ શોષણ નહીં તો બીજું શું છે? "સમાન કામ, સમાન વેતન" માત્ર કાગળ પર જ કેમ? હવે તો હદ થાય છે! 😡
#FixPay #Gujarat #EmployeeRights #Justice
#GujaratGovernment #Exploitation #JusticeDelayed #FixedSalary #SocialJustice
#GovernmentEmployees #JusticeForEmployees
#Remove_Fix_Pay_Gujarat
#Remove_Fix_Pay
#Remove_FixPay_In_Gujarat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
मध्यप्रदेश में 3 साल प्रोबेशन है और उनकी हाईकोर्ट ने अवैध घोषित कर दिया, गुजरात में 2 दशकों से वर्ग 3/4 के कर्मचारी को 5साल केलिए फिक्स वेतन में रखा जा रहा है, hon. GJ हाईकोर्ट के आदेश के बावजूद केस 15 साल से सर्वोच्च न्य��यालय में पेंडिंग है!शोषण की हद!
#Remove_Fixpay_in_gujarat
कैंडल मार्च निकालते हैं गाजा के मुद्दे को लेकर,
लेकिन पाकिस्तान और बांग्लादेश में हिंदू मारा जाता है, तो आपके मुंह बंद हो जाते हैं,
क्योंकि वहां मरने वाला हिंदू है, दलित है...
Hindus are being lynched in Bangladesh by radical Islamist mobs.
And let’s be clear, it’s not just Bangladeshi radical Islamists, Leaders like Rahul Gandhi and Arvind Kejriwal, who opposed citizenship and refuge for persecuted Bangladeshi Hindus, are also responsible.
Radical Islamists kill.
Political cowards enable.