ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ના પૂર્વ સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબની સફળ રોબોટિક કાર્ડિયાક સર્જરી #Get_well_soon
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પૂર્વ સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબને અચાનક હાર્ટમાં દુખાવો ઉપડતાં અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (U.N. Mehta Hospital) ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલના નિયામકશ્રી ડૉ. ચિરાગ દોશી સાહેબ અને તેમની નિષ્ણાત તબીબી ટીમ દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી શ્રી હસમુખ પટેલ સાહેબની સફળ રોબોટિક કાર્ડિયાક સર્જરી કરવામાં આવી છે. સર્જરી સફળ રહી છે અને હાલ તેમની તબિયતમાં સુધારો છે.
ઈશ્વરને પ્રાર્થના કે હસમુખ પટેલ સાહેબ ઝડપથી પૂર્ણ સ્વસ્થ થઈ જાય. 🙏💐 #Get_well_soon
X પર ભગવાન પરશુરામ અને અન્ય દેવી-દેવતાઓ વિશે, હિંદુ પરંપરાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર ઇસમ નિખિલ ચાવડાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
નિખિલે તાજેતરમાં અપમાનજનક પોસ્ટ કર્યા બાદ યુઝરોએ પોલીસ સમક્ષ કાર્યવાહીની માંગ કરી હતી.
પોલીસે ધરપકડ કરીને, મોબાઇલ કબજે કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
વિગતો: https://t.co/qDhu7GCxtM
#Gujarat #GujaratPolice
@YAJadeja જેના માટે તમે આ અવાજ ઉઠાવો છો એમાંથી મોટાભાગના લોકો જ મત આપતી વખતે પોતાની આ સમસ્યાઓ ભૂલી જાય છે અને જુમલેબાજોને જ જમત આપે અને અપાવે છે. જય શ્રી કૃષ્ણ.
"સરકારનું અજબ ગજબનું ગણિત!" 🤔
કર્મચારી કહે: "સાહેબ, મોંઘવારી વધી ગઈ છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, "#ફૂલ_પગાર" આપો ને!"
સરકાર: "ખજાનો ખાલી છે ભાઈ, થોડું સમજો!" 🙅♂️
વકીલ કહે: "સાહેબ, તમારી સામે લડતા કર્મચારીઓને સન્માનીય ફૂલ પગાર ન આપવો પડે, એના માટે હું સુપ્રીમ કોર્ટમાં દલીલ કરીશ. એક હિયરિંગના(મુદ્દત) ૨ લાખ થશે!"
સરકાર: "અરે સાહેબ, ૨ નહીં ૫ લાખ લો, પણ પેલા ગરીબ કર્મચારીને પૂરો પગાર ન મળવો જોઈએ!" 💸✅😥
ધન્ય છે આ 'વિકાસ'ને, જ્યાં મહેનત કરનાર માટે '#ફિક્સ_પે' અને લડાવનાર માટે 'મિક્સ' (કરોડો રૂપિયા) છે! કર્મચારીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ નહીં, પણ ફિક્સ પે રાખનાર માટે લડનારને તો આખું બગીચું! 🥀🏛️
📌શોષણની પ્રથા: ફિક્સ પે પ્રથા એ સરકારી કર્મચારીઓનું આર્થિક શોષણ છે. વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી, જેના કારણે તેમનું અને તેમના પરિવારનું જીવન નિર્વાહ મુશ્કેલ બને છે.
📌સમાન કામ, સમાન વેતનનો અભાવ: ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે 'સમાન કામ માટે સમાન વેતન' મળવું જોઈએ, પરંતુ સરકાર આ ચુકાદાને માનવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે.
📌કર્મચારીઓની હાલાકી: કર્મચારીઓ રવિવારે પણ કામ કરે છે, ભીડ ભેગી કરવા જેવા રાજકીય કાર્યોમાં જોતરાય છે અને ઓવરટાઈમ કરે છે, છતાં તેમને હકનો પૂરો પગાર મળતો નથી.
📌ગુજરાતના ફિક્સ પે ના કર્મચારીઓ છેલ્લા ૧૫ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે... અને સરકાર? સરકાર 'ન્યાય ન મળે' એના માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે! 🌊💰
🛑કર્મચારીનો આખો મહિનો = ₹૨૦,૦૦૦ (અંદાજે)
🛑સરકારી વકીલની એક હિયરીંગની હાજરી = ₹૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦
વિચારો, જે પૈસા ફૂલ પે રોકવા માટે જાય છે, એ જો કર્મચારીઓના પગારમાં ગયા હોત તો આજે કેટલાય મધ્યમવર્ગીય પરિવારોના ચૂલા સારી રીતે સળગતા હોત. આને જ કહેવાય "દીવો તળે અંધારું!"🪔
સરકાર પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવો પડે તે માટે સુપ્રીમ કોર્ટમાં નામાંકિત વકીલો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.પોતાના જ સંતાનો (કર્મચારીઓ) સામે લડવા માટે ભાડે રાખેલા 'યોદ્ધાઓ' પાછળ આટલો ખર્ચ? વાહ રે સરકાર, વાહ! 👏
😥આ શોષણ નહીં તો બીજું શું છે? "સમાન કામ, સમાન વેતન" માત્ર કાગળ પર જ કેમ? હવે તો હદ થાય છે! 😡
#FixPay #Gujarat #EmployeeRights #Justice
#GujaratGovernment #Exploitation #JusticeDelayed #FixedSalary #SocialJustice
#GovernmentEmployees #JusticeForEmployees
#Remove_Fix_Pay_Gujarat
#Remove_Fix_Pay
#Remove_FixPay_In_Gujarat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
@Gopal_Italia ખુબ ખૂબ આભાર તમે વિધાનસભા માં ગુજરાત સરકાર નો પાયો એવા વર્ગ ૩,૪ ના કર્મચારીઓ નો અવાજ ઉઠાવ્યો. @jigneshmevani80@AmitChavdaINC તમે અમારો અવાજ બની a ફિક્સ પગાર રૂપી કેન્સર ને ગુજરાત માંથી દૂર કરો તેવી પ્રાર્થના....
#ગુજરાત_વિધાનસભા
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કરોડો રૂપિયાના દારૂ - ડ્રગ્સ પકડાવા મુદ્દે કહ્યું, ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું છે, આટલો દારૂ - ડ્રગ્સ પકડાયા બાદ કોઈ IPS સામે પગલા લેવા માંગો છો ?
DyCM સંઘવી : કણૉટકમાંથી આવતું ડ્રગ્સ ગુજરાતમાં આવીને પકડાય છે,રાજકીય બાબતે મારે ચર્ચા કરવી નથી.. મારે કહેવું નથી કે કોંગ્રેસની સરકારમાં શું થતું હતું.. કોની ડિક્કીમાંથી શું મળતું હતું તે બધા જાણે છે
વિપક્ષે હોબાળો કર્યો
અધ્યક્ષે તમામને શાંત રહેતા કહ્યું કે, ટૂંકો પ્રશ્ન પૂછો અને મંત્રીશ્રી ટૂંકો જવાબ આપો.. એ લોકોની સરકારમાં આવું થતું હતું એટલે જ તેઓ ત્યાં બેઠા છે.
DyCM : અમારે ત્યાં નથી બેસવું એટલે જ દિવસ રાત એક કરીને પકડીએ છીએ
કોંગ્રેસ MLA શૈલેષ પરમાર : પકડાયું એ વાત સાચી પણ મંત્રીએ એ પણ જણાવવું પડશે કે કેટલો પીવાયો
#વિધાનસભાની_વાર્તા
ગૃહના નિયમોના જાણકાર યુવા ધારાસભ્યના સવાલ પર સિનિયર મંત્રીઓએ ગોળ ગોળ જવાબો આપ્યા.
આજે ગૃહમાં મહેસુલ મંત્રી દ્વારા સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ સુધારા વિધેયક રજૂ કર્યુ.
વિધેયક રજૂ થતા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા પોઈન્ટ ઓફ ઓર્ડર રજૂ કરવામાં આવ્યો અને એ તર્ક આપવામાં આવ્યો કે નિયમ મુજબ જે બિલ આજે ગૃહમાં રજૂ થવાનું હોય તેના 2 દિવસ પહેલા બિલ ગૃહના સભ્યો ( ધારાસભ્યો ) ને મળવુ જોઈએ જેથી સભ્યો વાંચીને અભ્યાસ કરી શકે…. આ સુધારા વિધેયક ગઈકાલ રાત્રે 8 વાગ્યે અપલોડ થયુ છે જેથી નિયમ મુજબ આ વિધેયક આજે રજૂ થઈ શકે નહીં.. અધ્યક્ષ પાસે સત્તા છે.
MLA ઈટાલિયાના પોઈન્ટ ઓફ ઓર્ડર પર રમણ વોરા, મંત્રી અર્જૂન મોઢવાડિયા, મંત્રી ઋષિકેશ પટેલ અને કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે પોતાની વાત રજૂ કરી.
કોંગ્રેસ MLA શૈલેષ પરમારે કહ્યું, સભ્ય ગોપાલભાઈની વાત સાચી છે, નિયમ મુજબ બિલ ૨ દિવસ પહેલા મળવુ જોઈએ અને ભૂતકાળમાં પણ આવા કિસ્સા બન્યા છે…. બિલ રજૂ ન કરવા અધ્યક્ષ પાસે સત્તા છે.
મંત્રી અર્જૂન મોઢવાડિયાએ કહ્યું, બિલ ગૃહમાં રજૂ થઈ ચુક્યુ છે હવે વાંધો લઈ શકે નહીં, સભ્યશ્રીને જાણ હતી જ કે આજે બિલ રજૂ થવાનું છે ત્યારે તેમણે કાલે અથવા સવારે વાંધો લેવો જોઈતો હતો.
મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, હવે બિલ મુવ થઈ ચૂક્યુ છે…નિયમ મુજબ બિલ મુવ થયા પહેલા પોઈન્ટ ઓફ ઓર્ડર લેવાનો હોય છે…બિલ મુવ થઈ ગયા બાદ સભ્ય પોઈન્ટ ઓફ ઓર્ડર લાવ્યા છે જેથી કોઈ પ્રશ્ન ઉભો થતો નથી
તમામ સભ્યોને સાંભળ્યા બાદ ચેર પર બેઠેલા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ મંજૂરી આપી.
ચીટિંયો : ગોપાલ ઈટાલિયાની નિયમ મુજબ દલીલ સાચી હતી… ધારાસભ્યોને બિલ વાંચવા અને અભ્યાસ કરવા માટે નકલ વહેલી મળવી જોઈએ પરંતુ સત્તાપક્ષના લોકો પાસે પણ બચાવ સિવાય કોઈ રસ્તો નથી…. સિનિયર નેતાઓએ સારી રીતે ડેમેજ કંટ્રોલ કર્યુ…. બીજેપીના ધારાસભ્યોએ પણ પોતાના હિત માટે જાગૃત થવુ જોઈએ… કેંદ્રીય નેતૃત્વના ભરોસે ક્યા સુધી ચૂંટાતા રહેશે 😊
#ગુજરાત માં MLAના ભથ્થાં વધારાની ચર્ચા ચાલે છે પણ વર્ષોથી #ફિક્સ_પગાર માં કામ કરતા હજારો કર્મચારીઓની પીડા કોણ સાંભળશે?
👉 મોંઘવારીમાં ફિક્સ પગારમાં જીવન જીવવું દિનપ્રતિદિન મુશ્કેલ બન્યું છે.
👉સરકારે ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી કર્મચારીઓને ન્યાય આપવો જોઈએ. #Remove_Fix_Pay_Gujarat