@OfficialGsrtc GSRTC ડ્રાઈવર,કંડકટર ને પેન્શન અને પૂરા નાણાંકીય લાભો આપો. ખાલી વાહવાહી કરવાથી કશું થતું નથી. પડતર માંગણીઓ પૂરી કરો.એમના ઉપર તમારું આખું ST તંત્ર ચાલે છે અને તમે તેનું જ શોષણ કરી રહ્યા છો! @sanghaviharsh
@prafulpbjp Pay level-7 હોવા છતાં મેડિકલ સોશિયલ વર્કર નામ સારું ન લાગે...તેનું નામ બદલી મેડિકલ સોશિયલ સર્વિસ ઓફિસર કરવા વિનંતી.AIIMS માં પણ આમ જ છે..સામાન્ય સુધાર તાત્કાલિક કરવા વિનંતી.@CMOGuj