@patilda81@minalba_gohil અર્જુન ઉર્વર્ષિ સંવાદ વાંચો,કામા��ધ થયેલી સ્રી શ્રાપ આપેછે છતાં અર્જુન ચલીત થતો નથી સ્વામી વિવેકાનંદ નો અમેરીકન યુવતી સામેનો વાર્તાલાપ વાંચો...પુરુષની ટોંચની માનસીકતાના ઉદાહરણો છે.પણ તે માટે સદશાસ્ત્રોનું વાચન, મનન સાતત્યપુર્ણ થાય તો વર્ષો પછી પરીણામ દેખાય.
@isudan_gadhvi@premiumbusiness @TwitterIndia આજ સુધી કુંભકર્ણની નીદ્રામાં સુતેલી ભાજપ સરકાર પણ શિક્ષકોની ભરતી કરવાની વાતો કરવા લાગી એ પણ “આપ”ની જ કૃપા છે.....હવે આપ અહીયાં ઘુસે એની પહેલા “બદલશે ગુજરાત “નહી પણ “બદલશે સરકાર”........સરકારી સ્કુલો હોસ્પીટલો પણ હવે અધ્યતન કરવાની જાહેરાતો થશે...નહીતર બદલશે ગુજરાત નિશ્ચિત છે.
@ShapariaKetan कबतक आजके वातावरण को कोसते रहोगे ? ये हमारा इतिहास था ,यदि बदल गया है तो फिर से बदलनेकि हिम्मत खड़ी करो ।राजनीति मैं बैठे इतिहास को मिट्टीमें मिलाने वालों को उखाड़ फेंको ।
@minalba_gohil પૈસા પાછળની દોડનું આ પરીણામ છે.પૈસાદારનું સમાજનાં માન છે.ઈજ્જત છે તેથી બધા એન કેન પ્રકારેન પૈસો ક્યાંથી મળે તેજ જુવે છે. આમાં આખો સમાજ આવી જાય છે ફક્ત ડોક્ટરો નહી. જીવનમાંથી સ્વ વુ અધ્યયન એટલેકે સ્વાધ્યાય જાય એટલે પરાણામો ભોગવવાના જ છે.આજે ડોક્ટરની સાથે માણસ બનાવે તેવી સ્કુલ છે?
@ShreemTheWealth @MalviyaHemendra@aajtak@RajatSharmaLive HELTH DEP. के बडी तनख़्वाह वाले आई ऐ ऐस इतनी प्रॉपर व्यवस्था नहीं कर सकते हे तो इस्तीफ़ा दे देना चाहिए ।मशीन होने के बावजूद लोगोकी मृत्यु के लिए ऐसे लोगों को मानव वध के टहेत मुक़द्दमा होना चाहिए।
@ShreemTheWealth @MalviyaHemendra@aajtak@RajatSharmaLive इतने सारे वेंटिलेटेर इंस्टोल करना भी सायद कम्पनी के लिए मुमकिन नहीं हो सकता है।पहेले राजयोके वेंटिलेटेर तजज्ञोको बुलाकर उनकी ट्रेनिंग रखनी चाहिए ताकि उसका सही इस्तेमाल और उसकी तकनीक के बारेमें भी जानकारी मिल जाए और राज्योमे भी हर ज़िल्ला से बुलाकर प्रॉपर वर्किंग सिखा देना चाहिए ।
@narendramodi@MamataOfficial बंगालने रविंद्रनाथ के डुप्लीकेट का स्वीकार नहीं किया । सचमुच वैसे भी ये दाढ़ी अच्छी नहीं लगती थी । इस चहेरे में सहिष्णु का भाव प्रगट होता है,अब दाढ़ी कटवाके असली अन्दाज़में हम देखना चाहते है ।