પ્રાઈવેટમાં સતત ૬ વર્ષ સુધી સંઘર્ષ કરી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા તૈયારી કરતો હતો ત્યારે ખબર નહીં કેમ આ ફોટો પડાવતી વખતે લાગ્યું હતું કે બસ હવે મંઝિલ નજીક છે.અને આ પોઝ આપ્યો કે હા I have done it.એટલે તૈયારી કરતા મિત્રોને વિનંતી સંઘર્ષ ચાલુ રાખો એક દિવસ જરૂર સફળ થશો.
આપેલા વચન મુજબ #જિલ્લા_પસંદગીના પણ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાંછે સાહેબ શ્રી @kuberdindor
150+ ઉમેદવારો વચ્ચે આપેલું #વચન એટલે..👇👇👇👇👇👇
" વિડિઓ ઉતારી લેજો #15_જુલાઈ "
આજે પણ @BJP4Gujarat સરકારમા સાહેબ શ્રી @Bhupendrapbjp ના નેતૃત્વ ઉપર વિશ્વાસ છે કે આ છેલ્લું વચન હશે🙏
રાજ્યની @BJP4Gujarat સરકારનું વહીવટીતંત્ર @CMOGuj કરાર આધારિત જ્ઞાન સહાયકને 21000 પગાર આપશે જ્યારે સરકારમાં પાંચ વર્ષના ફિક્સ પગારથી નોકરી કરતા કર્મચારીઓને સરકારશ્રી 19750 પગાર આપે છે.
આ કેવો ન્યાય???!!!
આવો અન્યાય આ કર્મચારીઓ સાથે કેમ??!!!
#remove_fix_pay_gujarat
11 महीने के संविदा यात्रा शिक्षकों के स्थान पर ज्ञान सहायकों के वेतनमान में निम्नलिखित वृद्धि की गई है।
प्राथमिक - 100%
माध्यमिक - 45%
उच्चतर माध्यमिक – 55%
इन संविदा ज्ञान सहायकों को महंगाई के अनुरूप हर दो साल में अलग से वेतन वृद्धि भी मिलनी है।
1/2
@CMOGuj@PMOIndia
રાજ્યની @BJP4Gujarat સરકારનું વહીવટીતંત્ર @CMOGuj કરાર આધારિત જ્ઞાન સહાયકને 21000 પગાર આપશે જ્યારે સરકારમાં પાંચ વર્ષના ફિક્સ પગારથી નોકરી કરતા કર્મચારીઓને સરકારશ્રી 19750 પગાર આપે છે.
આ કેવો ન્યાય???!!!
આવો અન્યાય આ કર્મચારીઓ સાથે કેમ??!!!
#remove_fix_pay_gujarat
સાહેબ @kuberdindor#જિલ્લા_પસંદગીની માંગણી ઉપર યુવાનોના અને બાળકોના ભવિષ્યના હિત માટે નિર્ણય લેશો એજ અપેક્ષા🙏
જે તે સમયે 100% બદલીકેમ્પ માટે ફાળવેલી જગ્યા બાદ ખાલી પડી રહેલી જગ્યા માટે જ આ 2600 વિદ્યાસહાયક ભરતીના જિલ્લા દર્શવાવામાં આવેલા છે
@Bhupendrapbjp#આપેલું_વચન_15_જુલાઈ
શિક્ષણમાં કોન્ટ્રાક્ટ પ્રથા ન જોઈએ, શિક્ષણ એ અમીર થી ગરીબનો પ્રાથમિક હક છે, અને હક માટે ગુલામી ન હોય, 6થી 14વર્ષ ના બાળકો ના હિત માં નિર્ણય લો, જો 14વર્ષ નુ બાળક મજૂરી કરે તો ગુનો છે, તો 14વર્ષ નુ બાળક શિક્ષક વગર નુ હોય તો એ ગુનો નથી?#2600માં મહેકમ ઉમેરો. @Jamawat3@kuberdindor
@RonakABPAsmita ખાનગી હોય કે સરકારી કોઈ પણ નોકરીમાં ૫ વર્ષનો સમયગાળો એક જ પગારમાં રાખવામાં આવે તો તે કર્મચારીઓનું શોષણ જ કહેવાય,બીજા કોઈ રાજ્યમાં ૫ વર્ષ ફીક્સ પગારની પ્રથા નથી તો આપણા સમુદ્ધ ગુજરાત રાજ્યમાં શા માટે ?
#Remove_Fix_Pay_Gujarat વિશે બોલો સાહેબશ્રી..