📌અધિકારીઓ અને વિભાગની બેદારકારીઓના લીધે વહીવટી ગૂંચ ઊભી ન થાય અને #કર્મચારીઓનો_પગાર દિવાળી પહેલા સત્વરે 1 થી 5 તારીખ સુધીમાં થાય તેની વિશેષ તકેદારી રાખવા રાજ્ય સરકારને અપીલ કરીએ છીએ.
📌રાજય સરકાર દ્વારા #ફિક્સ_વેતનના તમામ ક્રમચારીઓ માટે પગાર વધારો કર્યો જેનો લાભ રાજયના તમામ વિભાગ,નિગમ,મહાનગરપાલિકા,નગરપાલિકા,રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્યના સનદી સેવાઓને અનુસરતા વિભાગોના કર્મચારીઓને આ પગાર વધારાનો લાભ મળે અને તે પણ #દિવાળી પહેલા 1 થી 5 તારીખમાં મળે જેથી દરેક કર્મચારી ની દિવાળી સુધરી શકે.
📌ઘણા વિભાગો અને નિગમો રાજ્ય સરકારનો પરિપત્ર થયો હોવા છતાં જૂનો પગાર કરી રહિયા છે.
@CMOGuj@irushikeshpatel@VtvGujarati@devanshijoshi71@isudan_gadhvi@PMOIndia@Chaitar_Vasava@gujratsamachar@GujaratTak@Divya_Bhaskar@hdraval93@Vivekdoza
ફિક્સ પે માં થયેલા પગાર વધારા નોલાભ બોર્ડ નિગમ અને ગ્રાન્ટેડ સંસ્થામાં આપવાના લેવાયેલા નિર્ણય બાદ અમુક જિલ્લામાં પરિપત્ર થયા છે તો કેટલાક જિલ્લામાં હજુ સુધી પરિપત્ર નહીં થતા ઊભી થઈ છે વિસંગતતા.. જોકે મહિનાના આખરમાં નિર્ણય થયો હોવાના કારણે ટૂંક સમયમાં બધા જિલ્લામાં પરિપત્ર થઈ જાય તેવો આશાવાદ
#RemoveFixPay Team દ્વારા નવરાત્રીમાં માતાજીની આરાધના દ્વારા ફિક્સ પે દૂર થાય તે નિમિત્તે શક્તિવંદના કાર્યક્રમ રાખેલ, જે અમદાવાદ અને ગાંધીનગર ખાતેના સરકારી વસાહત ખાતે ફિક્સ પે સંદર્ભે ગરબા રમી પોલિસી પ્રત્યેનો વિરોધ દર્શાવવામાં આવ્યો. #Gujarat#garba
https://t.co/sLF0aIfENb
@CMOGuj
ના નાણાંવિભાગે 18-10-2023 નાં રોજ 30% પગાર વધારાનો પરિપત્ર કરી દીધો હતો પરંતુ VMC-AMC આ બંનેને છોડીને હજુ સુધી કોઈ પણ વિભાગે પોતાના કર્મચારીઓને આ લાભ આપવા માટેનો પરિપત્ર કર્યો નથી.
આ કર્મચારીઓની દિવાળી તો એમ જ જશે!
@Bhupendrapbjp@BJP4Gujarat@CRPaatil@kuberdindor
@CMOGuj ના નાણાંવિભાગે 18-10-2023 નાં રોજ 30% પગાર વધારાનો પરિપત્ર કરી દીધો હતો પરંતુ VMC-AMC આ બંનેને છોડીને હજુ સુધી કોઈ પણ વિભાગે પોતાના કર્મચારીઓને આ લાભ આપવા માટેનો પરિપત્ર કર્યો નથી.
આ કર્મચારીઓની દિવાળી તો એમ જ જશે!
@Bhupendrapbjp@BJP4Gujarat@CRPaatil@kuberdindor
અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં પણ ફિક્સ કર્મીઓ માટે 30% પગાર વધારો લાગુ કરાયો. માનનીય સાહેબ શ્રી
@Dwivedi_D GWSSB ના ફિક્સ પે કર્મચારીઓ માટે પણ સત્વરે નિર્ણય લઈ આ વધારો લાગુ કરાવો તેવી વિનંતી છે. જેથી કરીને સીધી ભરતીથી નિમણુક પામેલ GWSSB ના કર્મીઓને પણ અન્યની સરખામણીએ અન્યાય ન થાય.
વિજયાદશમી ની શુભેચ્છઓ.💐
દશેરા એટલે અસત્ય પર સત્યના વિજયનો દિવસ. રાવણના દમણ અને અન્યાયના અંતનો દિવસ.
સરકારશ્રી પણ ફિક્સ પે રૂપી અન્યાયી અને શોષણકારી નીતિ નાબૂદ કરી તમામ કર્મચારીઓના જીવનને વધુ ઉજ્જવળ બનાવે તેવી આજના દિવસે વિનંતી.
#remove_fix_pay_gujarat@KanuDesai180@CMOGuj
#Remove_Fixed_Pay
Honorable CJI, u r requested to follow suggestions which r given by u to HCs. Pls look into Fixed Pay Case of Guj. It is now 2023 & case was filed in 2012. It's big apan of time. We r loosing our patience and faith in Justice system of ind gradually.
@SCofIndia