ત્રીસ વર્ષ થી એકધારી સત્તા સોંપી છે તેમ છતાં પણ ગુજરાત ના નાગરિકો કર્મચારીઓ નું આ સરકાર ફિક્સ પગાર આપી શોષણગીરી કરે છે જે સદંતર બંધ થવી જોઈએ.
#Remove_Fix_Pay_in_Gujarat
કરકસર તો અમનેય કરવી હોય છે, મોજ શોખ મૂકી દઈએ છીએ પણ કોઈ મજૂર ને વેતન ઓછો આપી ને અન્યાય નથી કરતા.સરકાર અબજો રૂપિયા પ્રચાર અને કાર્યક્રમોમાં ખર્ચી શકતિ હોય તો કર્મચારીઓને એમના કામ માટે કેમ પગાર આપી શકતિ નથી?યાદ રાખો કે એક કર્મચારી બમણા પૈસા કમાવી આપે છે
#Remove_Fix_Pay_in_Gujarat
ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp (દાદા) ને ગુજરાતના કર્મયોગીઓ આજે નમ્ર વિનંતી કરે છે કે આજની કેબિનેટ બેઠકમાં સંવેદનશીલ નિર્ણય લઈ... આ #FixedPayScheme દૂર કરે...અથવા એમાં સુધારો કરે.
આ દિવાળી ખુશીઓ વાળી બને એવી આશા છે આપની પાસેથી.
#Remove_Fix_Pay_in_Gujarat