@Hasmukhpatelips Mandvi (surat)
માંડવી નગરપાલિકા નુ મેદાન હોવા છતાં રજુવાત પણ કરી તો પણ સત્તાધીશો ફટકડા ના સ્ટોલ 400 મીટર ના ટ્રેક માં છે તે દુર નથી કરતા અને માંડવી નગર માં કોઈ વિદ્યાર્થીઓના હિતમાં જોતું નથી તો મારી નમ્ર અપીલ છે કે આ બાબતે થોડુંક ધ્યાને લો અને વિદ્યાર્થીઓનું એ હિત જળવાઈ આભાર.
@Hasmukhpatelips Mandvi (surat)
માંડવી નગરપાલિકા નુ મેદાન હોવા છતાં રજુવાત પણ કરી તો પણ સત્તાધીશો ફટકડા ના સ્ટોલ 400 મીટર ના ટ્રેક માં છે તે દુર નથી કરતા માંડવી નગર માં કોઈ વિદ્યાર્થીઓના હિતમાં જોતું નથી તો મારી નમ્ર અપીલ છે કે આ બાબતે થોડુંક ધ્યાને લો અને વિદ્યાર્થીઓનું એ જળવાઈ આભાર
@nidhirpatel6 તમને જાણ ન હોય તો કહી દવ કે કોન્ટ્રાક્ટ પર જે હાલ નોકરી કરે છે તેને કાયમી નથી કરવાના પણ જે કોન્ટ્રાક્ટ ભરતી તેને રદ કરી ને નવી કાયમી ભરતી કરવાના છે,અને જો હાલ જે લગવગિયા નોકરી કરે છે તેને જો કાયમી કરે તો ગુજરાત માંથી લોકસભા ચૂંટણી માં 26/0 આવે તે પણ ફાઈનલ જ છે ખોટુ અર્થઘટન છે સાવ