@imBhupendrasinh@berojgaar94 માત્ર પરીક્ષા જ લેવાની ? ભરતી કરવાનું ભૂલી ગયા કે ��ું શિક્ષણમંત્રી ? માફ કરશો મંદિર મંત્રી. ધોરણ 1 થી 8 મા વિદ્યાસહાયક ભરતી તાત્કાલિક ધોરણે કરવા મા આવે. પરીક્ષા લીધા ને 3 -3 વર્ષ થવા આવ્યા તો ભરતી ક્યારે ?
@VtvGujarati 🙏હમણા શરૂ 617 TAT શિક્ષકોની ભરતીમાં અન્યાય થાય છે, હજારો ઉમેદવારો મેરીટ યાદીમાં હોવા છતાં "બોર્ડ અને વિભાગ"દ્વારા નિયમોના બહાના કાઢી ભરતી અધુરી મુકવામાં આવી છે
🔥 સરકારી શિક્ષક ભરતી 2012 અને 2019ના નિયમો શબ્દશઃ સમાન છે, તો પહેલા તમામ જગ્યાઓ પૂર્ણ કરતા, તો હવે કેમ નહીં ❓