@flipkartsupport@Flipkart
Didn't get invoice via app/web or email.
My order has been delivered on 7 June, 2023 8 PM, now it has been more than 36 hours and contacted more than 10 times support team still no resolution.
order id - OD428245939912128100
Its urgent 🚨
સાહેબશ્રી #VCE ઓ કામ કરે છે ત્યારે સરકાર વાહ વાહી લૂંટે છે.. #VCE ઓ પાસે આયુષ્માનની કામગીરી મફતમાં કરાવવામાં આવે છે અને #VCE ઓ ના પાડે કે ગુલામી સામે અવાજ ઉઠાવે ત્યારે અધિકારીશ્રીઓ તાનાશાહી કરતા vce ઓને છુટા કરવાનાં ખોટા હુકમો કરી દબાવે છે અને આઝાદ ભારત દેશમાં ગુલામી કરાવે છે.
#VCE ની કામગીરી ગ્રામ્ય કક્ષાએ ખુબ જ સરસ છે. પરંતુ કમનસીબી #VCE ની એ છે કે ૧૬ વર્ષથી વગર પગારે કામ કરે છે.
સાચા અર્થમાં ડિજિટલ ગુજરાતને સાર્થક કરવામાં અમૂલ્ય યોગદાન ગ્રામ પંચાયત #VCE ઓએ આપેલ છે.
કિનારા ગ્રામ પંચાયત ટીમને અભિનંદન 💐💐💐
#VCE#પગાર@Bhupendrapbjp@CMOGuj
આ બાળકોને આશા છે...
આશા છે સારા ભવિષ્યની
આશા છે શાનદાર સરકારી શાળાઓની
આશા છે શ્રેષ્ઠ શિક્ષણની
આશા છે સુવર્ણ ગુજરાતની
આ બાળકોની આશાઓ હું પુરી કરીને જ જંપીશ.
અહમ અને અભિમાન જયારે આવે ત્યારે કોઈની લાગણીઓ, દુઃખ, પ્રેમભાવ, ભાગ્યે જ ક્યાંક દેખાય, અને જ્યાં આ બધાની કદર ના થાય ત્યાંથી વળાંક લેવો જરૂરી છે. આપણું પોતાનું હોય એ પણ છોડવું પડે છે.
સમજે એને વંદન 🙏🙏🙏🙏
@brijeshmeja1 સાહેબશ્રી #ડબલ_એન્જિન સરકારે મોટી મોટી વાતો બહુ કરી લીધી હવે #VCE ના હિતનો નિર્ણય જાહેર કરવામાં આવે તેવી વિનંતી 🙏
આચાર સંહિતા પહેલા સરકાર નિર્ણય જાહેર નહિ કરે તો 14000 ગામડામાં #VCE ઓની નારાજગીની અસર #ઇલેકશન માં થશે તો જવાબદાર માત્ર સરકાર અને આપશ્રી હશો.
#VCE#પગાર
ગત 20 તારીખથી હડતાલ માથી પરત આવેલ સાવરકુંડલા/જાફરાબાદ તાલુકાના vce ની આઈ.ડી.ચાલુ કરવા તેમજ સાવરકુંડલા તાલુકાના ચાર vce ના કરાર રદ કરવા નો ઓર્ડર પરત લેવા અરજ
@ddoamreli@CollectorAmr@CMOGuj@GujPRHDept
@brijeshmeja1
@Bhupendrapbjp સર, ૧૬ વર્ષથી તન મન ધન થી વીસીઈ એ ગામલોકોની સેવા કરી છે. સમાજમાં પાછળ રહી ગયા છે. શું સરકાર ની કોઈ ફરજ બનશે એ સાચા જમીની કાર્યકર્તાઓ ના બાળકો પ્રત્યે, અશક્ત વડીલો પ્રત્યે, એ ભલા ભોળા સીધા અને સરળ વીસીઈ પ્રત્યે કે જેણે ૨૦ થી ૪૦ વર્ષનો કીંમતી તબક્કો ડીજીટલ બનાવવા હોમી દીધો ?
@Bhupendrapbjp જી નવા વર્ષના રામ રામ 🙏🙏🙏🙏
આપશ્રી દ્વારા ગુજરાતની અસ્મિતાને આગળ વધારતા ઘણા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે
સરકાર અને ગામડા વચ્ચેની મહત્વપૂર્ણ પાયારૂપી
" કડી " #VCE માટે સરકાર #પગાર આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય લઈને ન્યાય આપે એવી વિનંતી.
🙏🙏🙏
#VCE@CMOGuj
@CRPaatil સર..... VCE નું પણ કંઈ કરજો. પંજાબમાં સિંગલ એન્જિન જો પંચાયત સહાયકોને કાયમી કરી શકતી હોય તો ગુજરાતમાં તો ડબલ એન્જિન સરકાર છે. તો VCE ને કાયમી કરી ફિક્સ વેતન કેમ નહીં....
@CRPaatil સર..... VCE નું પણ કંઈ કરજો. પંજાબમાં સિંગલ એન્જિન જો પંચાયત સહાયકોને કાયમી કરી શકતી હોય તો ગુજરાતમાં તો ડબલ એન્જિન સરકાર છે. તો VCE ને કાયમી કરી ફિક્સ વેતન કેમ નહીં....
@KanuDesai180 આપશ્રીને સાહેબ શુભકામના
💐💐💐💐💐💐💐
સાહેબશ્રી ગ્રામ પંચાયત VCE ને પગાર જાહેર કરો. નાણાં વિભાગ પર નાખીને છટકી જાય છે પંચાયત વિભાગ.
માત્ર 200 કરોડ ની અંદર 14000 પરિવાર નું ભવિષ્ય સુધરે છે
નવા વર્ષમાં ભેટ આપો 🙏🙏🙏🙏
રાજય VCE મંડળ વિનંતી કરે છે 🙏🙏🙏🙏