@mamkeshod@CMOGuj@collectorjunag કેશોદ મામલતદાર ઓફિસમાં પુરવઠા ખાતામાં રેશનકાર્ડ મા સુધારા, નામ કમી, ડુપ્લીકેટ રેશનકાર્ડ ના અરજી ફોર્મ નથી . અરજદારો ને બહારથી ઝેરોક્ષ ની દુકાનો માથી એક ફોર્મ ના પાંચ રૂપિયા ચુકવી ને ફોર્મ લેવા પડે છે. તો વહેલી તકે ફોર્મ ઉપલબ્ધ કરાવવા વિનંતી.
@mamkeshod@collectorjunag કેશોદ મામલતદાર ઓફિસમાં પુરવઠા ખાતામાં રેશનકાર્ડ મા સુધારા, નામ કમી, ડુપ્લીકેટ રેશનકાર્ડ ના અરજી ફોર્મ નથી . અરજદારો ને બહારથી ઝેરોક્ષ ની દુકાનો માથી એક ફોર્મ ના પાંચ રૂપિયા ચુકવી ને ફોર્મ લેવા પડે છે. તો વહેલી તકે ફોર્મ ઉપલબ્ધ કરાવવા વિનંતી.
@COTGuj_office@rmanjhu@JunagadhRto
App-473201322
Dob-01/01/88
Approv-17/3/22
App-943403722
Dob-16/10/87
Approv-28/03/22
Both these licenses have been approved by Junagadh rto office but have not been printed.yet So dispose of the application as soon as possible
@TheOfficialSBI हम क्यों पुलिस स्टेशन जाके रिपोर्ट करे
यह रिपोर्ट आपको करनी चाहिए क्योंकि ऐसे लोग तुम्हारे बैंक के अनपढ़ कस्टमर को जाल में फसाते है और उनका महेनत का पैसा लूट कर चले जाते है इसलिए आपको इनपर कारवाई करनी चाहिए
@TheOfficialSBIयह नंबर से मैसेज आया की तुम्हारा नेट बैंकिंग बंद हो गया फिर से चालू करने के लिए अपना पैन कार्ड अपडेट करे और नीचे दिए लिंक से अपडेट करे और यह लिंक ओपन करते ही डुप्लीकेट एसबीआई का वेबसाइट ओपन हुवा वहा यूजर आईडी पासवर्ड डालने को बोला है , अब आप इस पर क्या एक्शन लेगे,
@COTGuj_office@rtoporbandar@MORTHIndia
App no-4047879721
Dob-12-02-1995
Name -Hira S mushal
My license renewal application is pending rto office porbandar since
date -22-11-2021.
Please approve
3 time inform by call porbandar rto office.
1 time mail to inform.
એ જ વાત નીકળતી હતી.જો આપ સાહેબશ્રી આ માલધારીઓને ઘાસચારો પૂરો પાડી દેશો તો એમનું પશુધન બચી જશે. અને આ પશુઓ બચી જશે તો માલધારીઓ પણ બચી જશે.કારણ કે આ ગીરના માલધારીઓની સાચી મૂડી સંપત્તિ હોય તો એ પશુધન જ છે.આ પશુઓ જ આ માલધારીઓનું જીવનનિર્વાહ કરે છે.આથી આપ સાહેબ શ્રીને અમે રજુઆત કરીએ
કે આપ ગીરનાં માલધારીઓને તાત્કાલિક ધોરણે ઘાસચારો પૂરો પાડવામાં આવે જેથી આ મૂંગા પશુઓ ના જીવ બચી જાય અને માલધારીઓનાં જીવમાં જીવ આવી જાય.
આપશ્રીને નમ્ર અપીલ કરવામાં આવે કે ઉપરોકત વિષય અનુસંધાને આપ માલધારીઓ માટે યોગ્ય કલ્યાણકારી નિર્ણય લો..
બસ એજ.
આભાર
જય હિન્દ
જય ગરવી ગુજરાત..
પશુધન હોય છે.પણ હાલ આ પશુઓ માટે કોઈ ઘાસચારો ઉપલબ્ધ નથી.નેસોમાં પશુઓને ખવરાવવા માટૅનો ખોળ ,કપાસિયા અને અન્ય ઘાસચારો પલળી ગયો હોવાથી હાલ માલધારીઓ પાસે કોઇ પ્રકારનો ઘાસચારો ન હોવાથી પશુઓ છેલ્લા ચાર પાંચ દિવસથી ઘાસચારા વગર ટળવળે છે. બધા નેસોના માલધારીઓ ના મુખે ઘાસચારાની ખૂબ અછત છે