માનનીય પ્રધાનમંત્રી સાહેબ,
આપને મારું એક નમ્ર નિવેદન છે.
કે આજે જે સોશિયલ મીડિયામાં દરેક વ્યક્તિ એકાઉન્ટ બનાવી શકે છે....જે માત્ર ને માત્ર ચૂંટણીકાર્ડ ધરાવનાર હોય તેના આધારે જ તેનું એક જ વખત સોશિયલ એકાઉન્ટ બનવું જોઇએ
અને કેમ કે તે અઢાર વર્ષ કરતા વધુ હોય #PMOIndia#NarendraModi
કચરા પોતા કરવા વાળા બહેને સવારમાં કોંગ્રેસ ના કાર્યકરને ફોન કરીને પૂછ્યુ કે ,
કાર્યાલય ખોલવાના છો હવેથી ??
તો ધક્કો ખાવ નહીંતર મારે બીજા ઘણા કામ છે..!!
😄😄😄#drpunitsharda