📌કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત વખતે જ્યારે ખુદ માનનીય પ્રવક્તા મંત્રી સાહેબ ક્રમિક ભરતીના ફાયદા ગણાવતા હોય અને ભરતી ક્રમિક કરવાની નિર્ણય લીધેલ હતો તો હવે ક્રમિક ભરતી કેમ નહીં!?
😭છેલ્લા બે વર્ષથી ક્રમિકની રાહે અંધારામાં રાખી આખરે કેમ ક્રમિકનો છેદ ઉડી ગયો!??
🥹ભરતી સમિતિ ના સંકલનના અભાવનો શિકાર ઉમેદવારો શા માટે બને!?
🛑અમો ઉમેદવારની એક જ માંગ છે કે સૌથી પહેલા ૧૧/૧૨ ત્યારબાદ ૯/૧૦ અને છેલ્લે ૬થી૮ ના શિક્ષકોની ક્રમિક ભરતી કરવામાં આવે.
@Bhupendrapbjp@kuberdindor@prafulpbjp
@kuberdindor કાયમી શિક્ષકોની #ક્રમિક_ભરતી નહીં કરવામાં આવે તો હજારો ઉમેદવારો સાથે ગાંધીનગર ખાતે આંદોલન પર ઊતરીશું... જો ક્રમિક ભરતી નહીં થાય તો એમના માટે જવાબદાર માનનીય શિક્ષણ મંત્રી @kuberdindor સાહેબ હશે. આપે જ કહ્યું હતું કે ભરતી ક્રમિક જ થશે એકપણ સીટ નહીં બગડે તો આ શું થયું!?
@YAJadeja
@tejasmajithiya5@kuberdindor@hdraval93 કાયમી શિક્ષકોની #ક્રમિક_ભરતી નહીં કરવામાં આવે તો હજારો ઉમેદવારો સાથે ગાંધીનગર ખાતે આંદોલન પર ઊતરીશું... જો ક્રમિક ભરતી નહીં થાય તો એમના માટે જવાબદાર માનનીય શિક્ષણ મંત્રી @kuberdindor સાહેબ હશે. આપે જ કહ્યું હતું કે ભરતી ક્રમિક જ થશે એકપણ સીટ નહીં બગડે તો આ શું થયું!?
@YAJadeja
કાયમી શિક્ષકોની #ક્રમિક_ભરતી નહીં કરવામાં આવે તો હજારો ઉમેદવારો સાથે ગાંધીનગર ખાતે આંદોલન પર ઊતરીશું... જો ક્રમિક ભરતી નહીં થાય તો એમના માટે જવાબદાર માનનીય શિક્ષણ મંત્રી @kuberdindor સાહેબ હશે. આપે જ કહ્યું હતું કે ભરતી ક્રમિક જ થશે એકપણ સીટ નહીં બગડે તો આ શું થયું!?
@hdraval93
નવેમ્બર - ડિસેમ્બર - જાન્યુઆરી - ફેબ્રુઆરી- માર્ચ - એપ્રિલ - મે....................
સાહેબ @kuberdindor@prafulpbjp વર્ષ પણ કહેતા રહો તો ઉમેદવાર ને આયોજન ની ખબર રહે ..
@hdraval93@YAJadeja
📌આંદોલનના કારણે dv માટેની પ્રેસનોટ પ્રસિદ્ધ થઈ હતી.
🛑હવે dv આજે,કાલે કે ક્યારે આવશે!?એ બાબત માત્ર #GIPL જ જાણે છે.
🙌આશા રાખીએ છીએ કે દિન 5 સુધીમાં સરકારીHS નું dv આવે અને પ્રેસનોટ મુજબ એપ્રિલના અંત સુધીમાં શિક્ષણ સહાયક ભરતી પૂર્ણ કરી તમામને નિમણૂક પત્રો મળી જાય.
#TAT_અપડેટ