નાણાંકીય વર્ષ 2024-25 દરમિયાન વેરા વસૂલાત અને અન્ય યોજનાકીય કામગીરી માં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ કેળ ગ્રુપ ગ્રામ પંચાયત ના ત.ક.મ નિરવકુમાર જે પ્રજાપતિ નું મે. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
@DDOMAHISAGAR@MaulikSharma11@TDOLunawada
નાણાંકીય વર્ષ 2024-25 માં કેળ ગ્રુપ ગ્રામ પંચાયત માં પંચાયત વેરા વસૂલાત તેમજ અન્ય કામગીરી માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મે.તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા ત.ક.મ. નિરવકુમાર જે. પ્રજાપતિ નું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું.
@MaulikSharma11@TDOLunawada@DDOMAHISAGAR@GRTMM1