@ChauhanJ57924@tejasmajithiya5@YAJadeja@Rivaba4BJP@drpradyumanvaja કોઈ એક પરીક્ષામાં સારા માર્કસ કે ખરાબ માર્કસ કોઈની ક્ષમતાનો કે એની આવડત નું સાચું મૂલ્યાંકન નથી.
રહી વાત HS ના પરિણામ ની તો જો આપણે એક શિક્ષક તરીકે આપણાં શિક્ષકો એ કરેલ કામ પર વિશ્વાસ નથી મૂકી શકતા તો કાલ ઉઠીને SSC અને HSC વાળા પણ આવાજ પ્રશ્નો ઉભા કરશે તો શું કરશો?
@VIPregister123@RThakur96117@Nandini808@grok Now lets do some math
Ravan took Sita at around completion of 13 year in vanvas
So 13 year in Vanvas plus 12 in Ayodhya so Total is 25
Which completely contradicts first sholks
So there must be something we are missing here... 2/3
@Bulletbaby2011@Oyye_Mr@jinkalamin Tu kes ke examiner SOP vagar emne em marks muke chhe barobar??
Tu paper check karva gyo chho koi di?? Tane kai rite khbar pdi ke emne em marks mukya??
Rai vat MCQ ni to ema pan gappa mari ne marks ave to tya luck nai ave tyare kone blame karis?
@Jayeshsinh_215 પેપર બધાને જોવા આપે અને આદર્શ ઉત્તરવહી બતાવે એ બરોબર... હવે પછી ની પરીક્ષા MCQ આધારિત કરે એય ઠીક, બાકી જ્યાર સુધી આ પરીક્ષામાં ગેર રીતિ સાબિત ન થાય ત્યાર સુધી પરીક્ષા રદ કરવાની વાત સાવ ખોટી છે.
@Vishwa59359459 એક પરીક્ષાનું પરિણામ પચાવી ન શકે એવા લોકો શિક્ષક બનીને બાળકોને શું શીખવાડે??
જીવન મા આવી કેટ કેટલીય પરીક્ષાઓ આવશે જ્યાં તમારૂ ધાર્યું નહીં થયા ત્યારે કોને દોષ આપશો???
જે લોકો સારા ગુણ લઈ આવ્યા છે એનું શું? એમની મહેનત ખોટી એવું?
@Alpeshl01998 પેપર જોવા મળે અને આદર્શ જવાબ વહી બહાર પાડે ત્યાર સુધી બરોબર છે, બાકી રાજીનામા સુધી ન પહોંચો...
અને એટલે સુધી જવું જ હોય તો પછી ગડબડ ન નીકળે તો તમારે કદી આવી સરકારી પરીક્ષા આપવાની નઈ... છે હિંમત તો કબૂલ કરો...
TAT-HSમાં MCQ ભરતી વખતે તો કોઈ વાંધો નહોતો, પણ હવે Mains આવી છે તો વિરોધ શરૂ થઈ ગયો! સ્પર્ધા આટલી મોટી છે તો ટકી રહેવા મહેનત પણ એટલી જ કરવી પડે. બાકી, જે Deserving છે તેને માર્ક્સ મળ્યા જ છે.
#SEB#TATHS#GujaratEducation
@wwlucifer1@PATELMit674258@jinkalamin@4 Ek shikshak banva hali nikalya chho pela shikshak jevu vartan karta to shikho...
Tamari pase sabut hoy ke chhabarda thaya chhe to Jav Court ma karo case ane hakk thi jito baki khoti vato n karo.
@Bulletbaby2011@Oyye_Mr@jinkalamin Eno matlab to evo thayo ne ke atyar sundhi tame je SSC, HSC ane College ni degree melvi e badhi LUCK na adhare j melvi?
Ava faltu logic n aapo... Chokkas paper jova malva joiye baki biji vato sav khoti chhe...
20 વર્ષથી ગુજરાતની ભાજપ સરકાર પોતાના જ યુવાનોનું શોષણ કરવાની વ્યવસ્થિત નીતિ ચલાવી રહી છે.
જે યુવાનો કઠિન સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારી નોકરીમાં જોડાય છે, તેમને પાંચ વર્ષ સુધી ફિક્સ પે પર કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. તેઓ નિયમિત કર્મચારીઓ જેટલું જ કામ કરે છે
સમાન ફરજ, સમાન જવાબદારી પણ અડધો પગાર, વાર્ષિક વધારો વગર, યોગ્ય લાભો વગર અને વિલંબિત પ્રમોશન સાથે. આ મિતવ્યય નથી, આ ગુજરાતના યુવાનો સાથેનો ખુલ્લો અન્યાય છે.
2012માં ગુજરાત હાઈકોર્ટે આ નીતિને ગેરબંધારણીય અને યુવાન વિરોધી ગણાવી હતી. તેમ છતાં ભાજપ સરકાર એ ચુકાદો સ્વીકારતી નથી અને
પોતાના જ યુવાન કર્મચારીઓ સામે સુપ્રીમ કોર્ટમાં લડતી રહી છે. કેમ?
જે રાજ્ય પોતાના યુવાનોને સસ્તી મજૂરી તરીકે વર્તે છે, તેને “વિકાસનું મોડેલ” કહી શકાય નહીં. જે વિકાસમાં પોતાના કર્મચારીઓને યોગ્ય પગાર અને ગૌરવ ન મળે, એ વિકાસ ખોટો છે.
ગુજરાતના યુવાનોની માગ સ્પષ્ટ છે:
સમાન કામ, સમાન વેતન.
ફિક્સ પે નીતિ તાત્કાલિક નાબૂદ કરો.
કોંગ્રેસ ગુજરાતના યુવાનો સાથે આ લડતમાં ઊભી છે.
#ScrapFixedPay #EqualWorkEqualPay #GujaratYouth #ફિક્સપેનાબૂદી
#GenZ_Against_Fixpay_Gujarat
@NitashaKaul@McFaul Modi did what needed at that moment, He is doing what is needed at this moment, ACT of Balancing is very important and in geopolitics no one is permanent enemy or friend. Stats don't always depict real image, they can be manipulated easily depending on needs...