આજકાલ જો #બાળકોને_શાક પસંદ ના આવે તો તેમની પાસે કેટલાય ઓપ્શન હોય છે....
બેટા #મેગી બનાવી દઉં... ?
બેટા #પાસ્તા બનાવી દઉં... ?
#પીઝા બનાવી દઉં... ?
મારા #બેટાને શું ભાવે... ?
અને આપણે જ્યારે બાળક હતા...... https://t.co/80Z8wXJIIO
હું વર્ષોથી #ગળા માં #કાળો દોરો પેહરુ છું...
છતાંયે તારી #નજર લાગી ગઈ...
ખબર એ ના પડી કે #દોરો કામ કરે છે..
કે પછી દોરો જ કામ કરી ગયો...
કૃષ્ણ ભગવાન એ લખ્યું છે...
"આ સમય પણ જતો રહેશે"
#હા_મોજ_હા.....