Sonamji is on an indefinite fast to secure the future of our youthFrom NEET paper leaks to systemic negligence,our education system demands urgent reform. It’s time to seek accountability and the resignation of the Education Minister.
Let's stand with Sonam Wangchuk @BJP4India
સવારે દીકરીની પરીક્ષા છે અને કાલાવડ પહોંચવું જરૂરી છે, પણ @GSRTC_Official ની લાલિયાવાડી ચાલુ છે. ડેપો પર ફોન કરો તો ઉદ્ધત જવાબ મળે છે. @sanghaviharsh @prafulpansheriya સામાન્ય જનતાના ફોન નથી ઉપાડતા. જો પરીક્ષા બગડશે તો જવાબદાર કોણ?
PNR:G222681308
Route:સુરત-કાલાવડ #GSRTC#Exam
અરવલ્લી એટલે ગુજરાતની કુદરતી કરોડરજ્જુ!⛰️ પણ આજે ૧૦૦ મીટરના નવા નિયમ અને ભૂ-માફિયાઓના લોભને કારણે આ ગિરિમાળા ખતરામાં છે. જો પહાડ નહીં બચે, તો સાબરમતી સુકાશે અને રણ આગળ વધશે.🚨આ પ્રકૃતિની હત્યા રોકવી જ પડશે!
#SaveAravalli#Gujarat#Environment#Aravalli 👇 https://t.co/H82bOycDmX
"જે ખેડૂતનો હળ જમીન ચીરે છે, તેમજ એની લડત ઇતિહાસ ચીરી નવી ક્રાંતિ લખી જાય છે – ખેડૂત જયારે ઊભો થાય છે ત્યારે બદલાવ રોકી શકાતો નથી!" #વિસાવદર#ગોપાલ@AAPGujarat
લોકનેતા @prafulpbjp તમારા હદ વિસ્તારની સમસ્યા છે ગટર ખુલ્લી છે. (આપને ઈમેલ અરજી કરેલ છે) અને સુરતમાં બાળકો ગટરમા પડી જવાની સમસ્યા સામાન્ય છે બેહરા મૂંગા અધિકારીઓ માટે જો તાત્કાલિક ધોરણે સમાધાન નહીં કરો તો દોષનો પોટલાં તમારા પર આવતા વાર નહીં લાગે.. @MySuratMySMC@collectorsurat
સાહેબ જાહેર મંચ પર ખુબજ મોટી મોટી વાતો કરી લોકચાહના મેળવો છો પરંતુ હકીકત તમારી કામગીરી જેવી તમે વાત કરો છો એનાથી બિલકુલ ઉલ્ટી છે.15 -20 દિવસથી આપની ઓફિસે અરજી કરેલ છે પુરાવા સાથે તમને કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરીએ છીએ છતાં નથી થતો અરજી પણ આગળ નથી વધતી. હેલ્પ કરશો 🙏🏻
🪷 માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે “મારી માટી, મારો દેશ” ના રાષ્ટ્રવ્યાપી અભિયાનનું જે આહવાન કર્યું હતું. આ અભિયાન સાથે વિભિન્ન રૂપથી આખો દેશ જોડાતો જઈ રહ્યો છે.
🪷 પોતાની માટી સાથે જોડાયેલી મૂળભૂત રમતો સાથે લોકોની રુચિ જોડાયેલી છે ત્યારે ખેલકૂદના માધ્યમથી લોકોને " મારી માટી, મારો દેશ " સાથે જોડીને તેમનામાં તંદુરસ્ત ખેલદિલીનું વાતાવરણ સર્જાય તથા તેમની આંતરિક અને બાહ્ય ઉર્જામાં અભિવૃદ્ધિ થાય તેવા હેતુસર સુરત પોલીસ દ્વારા કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
🪷 " મારી માટી, મારો દેશ " અંતર્ગત સુરત ખાતે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત કબડ્ડી સ્પર્ધાની ફાઈનલમાં ઉપસ્થિત રહીને ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કર્યું તથા વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા.
@sanghaviharsh
સાહેબ જાહેર મંચ પર ખુબજ મોટી મોટી વાતો કરી લોકચાહના મેળવો છો પરંતુ હકીકત તમારી કામગીરી જેવી તમે વાત કરો છો એનાથી બિલકુલ ઉલ્ટી છે.15 -20 દિવસથી આપની ઓફિસે અરજી કરેલ છે પુરાવા સાથે તમને કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરીએ છીએ છતાં નથી થતો અરજી પણ આગળ નથી વધતી. હેલ્પ કરશો 🙏🏻
સાહેબ ગુજ. રેરા કોર્ટ ઘણા સમયથી બંધ છે તેમજ નવા ચેરમેન હજુ કારભાળ નથી સાંભળ્યો આવી પરિસ્થિતિમાં તમામ કેસો પેન્ડિંગ પડ્યા છે આ બાબતે અમોએ તમોને રૂબરૂ રજુઆત કરેલ છે તેમ છતાં કોઈપણ કાર્યવાહી આગળ નથી વધારી. આ બાબતે ધ્યાન આપશો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્ હસ્તે 74માં વન મહોત્સવની ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લાના જેપુરા-પાવાગઢ ખાતે 'વનકવચ' નું લોકાર્પણ. https://t.co/D6DqKFMexv
સાહેબ છેતરપિંડી જેવી ફરિયાદો પોલીસ સ્ટેશન માં નથી લેતા એનું શું ચપ્પલો ઘસાઈ ગઈ તમામ પુરાવા હોવા છતાં fir નથી લેતા.આપની કામગીરી ને મારાં 🙏🏻વઁદન છે સાહેબ પરંતુ આવી મોટી મોટી વાતો સ્ટેજ પરથી કરવી સારી લાગે પણ પોલીસ સ્ટેશન હકીકત કઈ અલગ હોય છે સાહેબ..ન્યાય આપવા મદદ કરશો 🙏🏻
સાહેબ ગુજ. રેરા માં નવા ચેરમેન સાહેબ હજુ સુધી કારોબાર સાંભળ્યો નથી તેમજ હાજર પણ નથી થયા તેમજ અન્ય જજ ની નિમણુંક નથી થઈ તો આ પ્રોસેસ ક્યારે થશે અને ક્યારે રેરા કોર્ટની કામગીરી ચાલુ થશે...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની, રાજ્યના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં G20 Empower સમિટમાં દેશ-વિદેશથી આવેલ પ્રતિનિધિઓના સત્કારમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.