#Remove_Fix_Pay_Gujarat@CMOGuj
ભારતના અપવાદરૂપ રાજ્યોને બાદ કરતાં કોઈપણ રાજ્યમાં ફિક્સ પગારની નીતિ નથી.... અને નીતિ છે તો પણ તે ટૂંકા ગાળા માટેની છે...
જ્યારે આપણા વિકાસશીલ મોડેલ સ્ટેટ ગુજરાતમાં વર્ષોથી 5 વર્ષની ફિક્સ પગારની નીતી ગુજરાતના યુવાનોનુ ભયંકર આર્થિક શોષણ કરી રહી છે.
18-01-2017 से अब तक राज्य में 7वें वेतन आयोग के D.A और अन्य भत्तों में 34% की वृद्धि से स्थायी कर्मचारियों का वेतन 20 से 22 हजार तक बढ़ गया है जबकि FIX PAY वाले 6.5 वर्ष से केवल 19750/- के वेतन में गुजारा कर रहे हैं!!!
@CMOGuj@PMOIndia#Remove_Fix_Pay_Gujarat
ગુજરાત રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓ પણ કોન્ટ્રાક્ટ બેઝ અને નિયમિત કર્મચારીઓ જેટલું જ કામ કરી રહ્યા છે છતાં પણ એમના પગારા વધારાની બાબતમાં આટલો બધો ભેદભાવ સરકાર કેમ રાખી રહી છે એની કંઈ ખબર પડતી નથી!!!????
@CMOGuj@CRPaatil@KanuDesai180@irushikeshpatel#Remove_Fix_Pay_Gujarat
આજથી પાંચ વર્ષ પહેલા ધારાસભ્યના પગારમાં 40% નો વધારો થયેલો.પ્રવાસી શિક્ષકોની જગ્યાએ લાવવામાં આવેલ જ્ઞાન સહાયકોના પગારમાં ક્રમશઃ 100,45,55% નો પગાર વધારો લાવેલ છે પરંતુ 2017 થી આજ દિન સુધી FIX PAY કર્મચારીઓને કોઈપણ પ્રકારનો પગાર વધારો મળેલ નથી.
#Remove_Fix_Pay_Gujarat@CMOGuj
માનનીય વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના હોય ત્યારે આટલા લાંબા સમયની ફિક્સપગારની નીતિ માનનીય નરેન્દ્રમોદી સાહેબને નહિ જ ગમતી હોય એવી આશા ગુજરાતના કર્મચારીઓ રાખી રહ્યા છે તેથી રાજ્ય સરકાર આ બાબત પર ધ્યાન આપે એવી આશા
@CMOGuj@Bhupendrapbjp@CRPaatil@BJP4Gujarat#Remove_Fix_Pay_Gujarat
Salary of Gyan Sahayak will be hiked every two years...Currently contract base and outsourcing employees also get 7 to 10% hike every year!!!
When government fixed pay employees do not increase the salary of a single rupee?! Why so?!
#Remove_Fix_Pay_Gujarat@CMOGuj@PMOIndia
Salary of Gyan Sahayak will be hiked every two years...Currently contract base and outsourcing employees also get 7 to 10% hike every year!!!
When government fixed pay employees do not increase the salary of a single rupee?! Why so?!
#Remove_Fix_Pay_Gujarat@CMOGuj@PMOIndia
#Remove_Fix_Pay_Gujarat@CMOGuj
ભારતના અપવાદરૂપ રાજ્યોને બાદ કરતાં કોઈપણ રાજ્યમાં ફિક્સ પગારની નીતિ નથી.... અને નીતિ છે તો પણ તે ટૂંકા ગાળા માટેની છે...
જ્યારે આપણા વિકાસશીલ મોડેલ સ્ટેટ ગુજરાતમાં વર્ષોથી 5 વર્ષની ફિક્સ પગારની નીતી ગુજરાતના યુવાનોનુ ભયંકર આર્થિક શોષણ કરી રહી છે.
#Remove_Fix_Pay_Gujarat@CMOGuj
ભારતના અપવાદરૂપ રાજ્યોને બાદ કરતાં કોઈપણ રાજ્યમાં ફિક્સ પગારની નીતિ નથી.... અને નીતિ છે તો પણ તે ટૂંકા ગાળા માટેની છે...
જ્યારે આપણા વિકાસશીલ મોડેલ સ્ટેટ ગુજરાતમાં વર્ષોથી 5 વર્ષની ફિક્સ પગારની નીતી ગુજરાતના યુવાનોનુ ભયંકર આર્થિક શોષણ કરી રહી છે.
#Remove_Fix_Pay_Gujarat
18-01-2017 ના રોજ દૈનિક મજુરી 150 રૂપિયા હતી જે આજે 450 થઈ ગઈ છે,મોંઘવારી દરેક વસ્તુમાં ત્રણ ઘણી વધી ગઈ છે પરંતુ FIX PAY ના કર્મચારીઓના પગાર ધોરણમાં એક પણ રૂપિયાનો વધારો થયો નથી!
આ છે વિકાસશીલ મોડેલ સ્ટેટ ગુજરાતની વાસ્તવિક હકીકત!
@CMOGuj@BJP4Gujarat
ગુજરાતનું વહીવટી તંત્ર @CMOGuj અને રાજ્યની ભાજપ સરકાર @BJP4Gujarat ને નમ્ર વિનંતી છે કે અમારે આવી 🍭 ન જોઈએ.....
અમે તો ફક્ત અમારો હક માંગીએ છીએ અને અમારો હક એ છે કે 'ફિક્સ પે નાબૂદ કરો' અને 'યોગ્ય સન્માનજનક તથા સમાન વેતન આપો'.
#Remove_Fix_Pay_Gujarat