@HHPATELGSSSB ઘણા લાંબા સમય બાદ ખેતી મદદનીશ અને બાગાયત મદદનીશની જાહેરાત કરવામાં આવી છે તો ઉમેદવારની વય મર્યાદા પૂરી થઈ ગઈ છે તો તેમાં છૂટછાટ આપવામાં આવે....🙏🏻
🙏આ વર્ષ માં અલગ અલગ વિભાગના કર્મચારી, યુવાનો, ઉમેદવારો બધાની લડાઈ અમે લડ્યા છીએ જેમાં આજે મોટાભાગે બધાની #દિવાળી સુધરી છે કોઈ ને પગાર વધારો, તો કોઈને ભથ્થામાં વધારો,પેપરલીક ને કારણે જુનિયર ક્લાર્ક જેવા પેપર રદ રહિયાં, ફરીથી પરીક્ષા લેવાણી અને મહનતું ઉમેદવાર ને નિમણુંક મળી, કોઇને શિષ્યવૃતિ,નવી સરકારી રોજગારી માટે તકો ની જાહેરાત,.........
🫶પરંતુ એક નાનો એવો રંજ રહીયો કે જે કાયમી શિક્ષક બનવા માંગે છે હજી સુધી એની કોઈ જાહેરાત નથી થઈ. એમની દિવાળી હજી સુધરી નથી એ ટેટ ટાટ પાસ ઉમેદવાર ના જિંદગીમાં અમુક હઠાગ્રહી અને સરમુખત્યાર અધિકારી ને કારણે અંધકાર દૂર નથી થયો..
🤝પરંતુ જૂના વર્ષના અંતે અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અમે સંકલ્પ લઈએ છીએ કે કાયમી શિક્ષકોના માંગણી સાથે અને અન્ય પીડિતો, વંચિતો, શોષિતો નો આવાજ નવા વર્ષ માં ચોક્ક્સ બનીશું. નવા જોમ,જૂનુન, જુસ્સા ને આક્રમકતા સાથે રચનાત્મક કાર્યક્રમો આપી લડાઈ લડ્યા રાખશું.💪
🏹લડત લડતા મને મારા ભગવાન #શ્રી_રામ અને #કૃષ્ણ એ શીખવાડ્યું છે. હક અધિકાર અને ન્યાય માટે સામે 🥏૧૧ અક્ષણી સેના હોઈ કે પછી રાવણ અડગ અને અડીખમ બની સતત સંઘર્ષ કે સંગ્રામ કરતા રહેવું તે અભિગમ રામાયણ અને મહાભારત થી મળેલ છે. સામે સગા ભાઈઓ હોઈ કે ગુરુ પણ જો તમારા પક્ષે સત્ય છે તો કોઈથી ગભરાયા કે વિચલિત થયા વિના મથતા રહેવું. 🙏
🙏🫶મારું #કર્તવ્ય_કર્મ_અને _ધર્મ છે અસત્ય,અજ્ઞાન,અધર્મ,અનીતિ, અત્યાચાર,અન્યાય,અહંકાર,ક્રૂરતા ઉપર અવાજ ઉઠાવવો અને લડવું. જીત કે હાર તે નક્કી કરનાર પણ હું નથી એટલે હું મારી ફરજ અને નૈતિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા નો પ્રયત્ન કરું છું અને કરતો રહીશ.જુકિશ નહીં ને લડતો રહીશ.👍💪🤝
✍️યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723
ગુજરાત ની પડોશમાં આવેલા મહારાષ્ટ્રમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી થતી ભરતી રદ.. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કર્યું એલાન.. ગુજરાતમાં કરાર આધારિત કર્મચારીઓનો પગાર વધ્યો છે ત્યારે પડોશમાં કરાર આધારિત ભરતી જ રદ.. ગુજરાતમાં ક્યારે થશે?