💥🚨BIG BREAKING NEWS🚨💥TAT HS પ્રિલિમ પરીક્ષા નું પરિણામ જાહેર💥સાથે મેઇન્સ પરીક્ષા માટે cut off પણ જાહેર
💥ગુજરાતી માધ્યમ Mains પરીક્ષા ની તારીખ 19/07/2026
💥કટ ઓફ માર્ક્સ - 70
📍 આજે મકાન ગણતરીનો પ્રથમ નંબર મુક્તિધામથી... અને જીવનનો સંદેશ પણ ત્યાંથી જ. 🙏🏻🌿
જીવનની આખી દોડધામ પછી અંતે પહોંચવાનું જ્યાં છે, ત્યાંથી જ આજે કાર્યની શરૂઆત થઈ. ત્યાં ઉભા રહીને એક વાત મનમાં આવી કે જીવન તો ક્ષણભંગુર છે; વચ્ચે મળેલા સંબંધો, લાગણીઓ અને સ્મિતો જ સાચી મૂડી છે.
બસ એટલું જ સમજાયું કે હસતાં-રમતાં, સૌને સાથે રાખીને અને દિલથી જીવેલી જિંદગી જ સાચી કમાણી છે. 🙏🏻🌿
"જીંદગી એક સફર છે..." ✍️
📖 census of india 2027 🇮🇳
🛑અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
👉8 થી 14 જૂન દરમિયાન દરિયામાં પવનો બદલાશે અને ઉંચા મોજા ઉછળશે, અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા, કેરળથી કર્ણાટક અને મુંબઈના ભાગો સુધીમાં 12 જૂન સુધી ચોમાસુ પહોંચી શકે, 14 થી 16 જૂનથી ગુજરાતના દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થઈ શકે...
🛑સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે
👉16 થી 18 જૂન મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થઈ શકે કેટલાક ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા 18 થી 20 જૂન ચોમાસું આગળ વધશે અને ભારે વરસાદ થઈ શકે
🛑7 જૂલાઈ સુધી ગુજરાતમાં વરસાદ
👉21 જૂન સુધીમાં સુર્યની ક્રાંતિ વધવાના કારણે અકળાવનારી ગરમી અને ભેજ રહેશે 22 જૂનથી આદ્રા નક્ષત્રમાં વરસાદ આવવાની શક્યતા, 23 જૂનથી 26 જૂન પવન સાથે વરસાદ આવી શકે, 29 જૂન સુધી ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે...
💥BIG UPDATE💥
📌 તમિલનાડુ સરકાર દ્વારા શિક્ષકો માટે ખાસ TET પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો
🔥જનરલ કેટેગરી માટે ૬૦ ટકા
🔥OBC માટે ૫૦ ટકા
🔥 SC / ST માટે ૪૦ ટકા ફરજીયાત
#ऑनलाइन_परीक्षा - अपारदर्शिता का खेल 🎭
"डिजिटल इंडिया" में परीक्षा माफियाओं द्वारा
#घोटाले_का_डिजिटलाइजेशन !
#CBT परीक्षा यानी माफियाओं की खुली लूट!
'ऑनलाइन परीक्षा' का वो कड़वा सच, जिसे छुपाया जा रहा है:👇🏻
कहने को ऑनलाइन परीक्षाएं '#पारदर्शी' और '#फूलप्रूफ' हैं, लेकिन असलियत में यह 😠"Perfect Crime" (#बिना_सबूत_का_गुनाह) का सबसे सुरक्षित माध्यम बन चुकी हैं।
NEET के 'कागजी खेल' के बाद अब #SSC (CAPF, SSF, असम राइफल्स) में 'डिजिटल सेंधमारी' का नया सॉफ्टवेयर अपडेट आ गया है। जहाँ ईमानदार छात्र सालों तक खून-पसीना एक करते हैं, वहाँ ₹4 लाख और एक प्रॉक्सी सर्वर के दम पर देश की सुरक्षा व्यवस्था (CAPF) की नौकरियां बेची जा रही हैं!
🖥️"मेहनत करने वाले सिर्फ 'लॉग-इन' करते रह गए, और सेटिंग करने वाले स्क्रीन शेयर करके 'साहब' बन गए!"
नोएडा के Balaji Digital Zone में जब STF ने छापा मारा, तब खुलासा हुआ:
💻 Proxy Server + Screen Sharing App = सरकारी नौकरी सिर्फ ₹4 लाख में!
लाखों छात्र सालों तक रात-दिन पढ़े और ठग गिरोह ने 2 घंटे में "solver" बिठाकर पेपर सॉल्व करवा दिया! 🤡
📌 प्राथमिक जानकारी (SSC CAPF भर्ती 2025-26)
🔖पद (वैकेंसी): कुल 25,487 (BSF, CISF, CRPF, ITBP, SSB, SSF और Assam Rifles)
🚫परीक्षा तारीख: फिलहाल 27 अप्रैल से 30 मई 2026 तक 4 फेज में जारी।
🚫 उम्मीदवार: लगभग 48.83 लाख (48,83,309) आवेदन।
🛑 सबूतों का डिजिटल 'गायब खेल'
ऑफलाइन पेपर लीक में तो पेपर का फोटो या व्हाट्सएप स्क्रीनशॉट सबूत बन जाता है। लेकिन ऑनलाइन परीक्षा में? माउस कहीं बाहर से हिलता है, सर्वर बाईपास होता है और एग्जाम खत्म होते ही सारा डेटा 'क्लाउड' में गायब! अगर STF समय पर छापा न मारे, तो सबूत मिटाना सबसे आसान है।
😠 हैकिंग नहीं, '#बाईपास' का खेल
लोगों को लगता है सिस्टम हैक करना मुश्किल है, पर यहाँ हैकिंग की जरूरत ही किसे है? नोएडा परीक्षा केंद्र में जो हुआ वह आँखें खोलने वाला है। कंप्यूटर में पहले से ही #Proxy_Server और #Screen_Sharing Apps डाल दिए जाते हैं। उम्मीदवार सिर्फ पुतला बनकर स्क्रीन के सामने बैठता है और असली '#सॉल्वर' बाहर बैठकर 100% एक्यूरेसी के साथ पेपर सॉल्व कर देता है।
💻 प्राइवेट सेंटरों का भ्रष्टाचार
सरकारी एजेंसियों के पास अपने कंप्यूटर सेंटर नहीं हैं। परीक्षा के कॉन्ट्रैक्ट गली-कूचों में खुले प्राइवेट '#डिजिटल_जोन' को दे दिए जाते हैं। ₹50 लाख कैश और लैपटॉप के साथ पकड़े जाने वाले ये माफिया बिना आंतरिक मिलीभगत के पूरी व्यवस्था को बंधक नहीं बना सकते!
💵 रेट कार्ड: एक उम्मीदवार से ₹4 लाख की वसूली।
💵 कुल रिकवरी: ₹50 लाख, लैपटॉप और अन्य डिवाइस (यह सिर्फ एक सेंटर का आंकड़ा है, पूरे देश में कितना बड़ा खेल होगा?)
⏳देश की सुरक्षा से खिलवाड़: यह किसी क्लर्क की भर्ती नहीं, देश के सुरक्षा बलों (CAPF) की भर्ती है। क्या देश की सुरक्षा अब 'रिमोट कंट्रोल' से पास हुए अयोग्य लोगों के हाथ में जाएगी?
🖥️ ऑनलाइन परीक्षा - "Invisible Cheating" का महा-खेल
➡️ Proxy Server - सर्वर बाईपास, कोई लॉग जनरेट नहीं।
➡️ Screen Sharing - उम्मीदवार की स्क्रीन बाहर बैठा "solver" देख रहा है।
➡️ Remote Answer - सॉल्वर बाहर से आंसर भेजता है, उम्मीदवार सिर्फ क्लिक करता है।
➡️ #Zero_Evidence - काम खत्म, सबूत साफ!
🧐 क्या पूरी जांच होगी?
STF ने 7 लोगों को पकड़ा, यह अच्छी बात है, लेकिन असली सवाल अब उठते हैं:
1. यह नेटवर्क कितने सालों से एक्टिव था?
2. इसी तकनीक से पिछले 3-4 सालों में कितने 'डमी और अयोग्य' लोग सिस्टम में घुस चुके हैं?
3. क्या सरकार ऐसे लोगों को ढूंढकर निकालने के लिए Reverse Investigation (रिवर्स जांच) कराएगी?
जब परीक्षा की पूरी सिस्टम ही 'रिमोट कंट्रोल' से चल रही हो, तो देश के ईमानदार युवाओं के पास 'उम्मीद छोड़ने' के अलावा क्या बचेगा?
#SSCScam #PaperLeak #DigitalIndia #ExamMafia #CAPF #UPSTF #SystemFailure
@Bhupendrapbjp@CMOGuj@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@GSTV_NEWS@sandeshnews@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@Divya_Bhaskar@gopimaniar@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@dave_janak@NewsCapitalGJ
"કોઈ #ચમરબંધી ને છોડવામાં નહીં આવે,
પકડી પકડીને #કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.
જેવડો મોટો ચમરબંધી એવડો મોટો કોન્ટ્રાક્ટ."
(આ ઘટના સિવાય પણ હું તમને ઇતિહાસને પન્ને થી થોડું "નાનું એવું લિસ્ટ" આપું.)👇🏻
ગુજરાતમાં કે કેન્દ્રમાં જો તમારે કોઈ મોટો સરકારી કોન્ટ્રાક્ટ કે ટેન્ડર મેળવવું હોય, તો તમારી લાયકાત શું હોવી જોઈએ ? પ્રામાણિકતા? સમયસર કામ કરવાની નિષ્ઠા ? 🤔
🗣️ના રે ના! તમારી કંપનીનો રેકોર્ડ "#બ્લેકલિસ્ટ" માં હોવો એ સૌથી મોટું ક્વોલિફિકેશન છે!
🗣️બ્લેકલિસ્ટ થયેલી એજન્સીઓ માટે ગુજરાત સરકારનું શૈક્ષણિક તંત્ર એક 'રેડ કાર્પેટ' બિછાવીને બેઠું છે.
📌પંચાયત બોર્ડ (GPSSB) તલાટીની પરીક્ષાના પેપર કાંડમાં એક એજન્સીને ૩ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરે છે. ત્યાં જ આપણું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ જ એજન્સીને શોધી લાવે છે અને ધોરણ ૧૦-૧૨ ના ૧૩ લાખ વિદ્યાર્થીઓની માર્કશીટ છાપવાનું ૪ કરોડ રૂપિયાનું ટેન્ડર પધરાવી દે છે!
🛑સ્પર્ધાત્મક પરીક્ષાઓ, બોર્ડ પરીક્ષાઓ અને અન્ય એજન્સીઓ સાથે સંકળાયેલી બ્લેકલિસ્ટ અને વિવાદિત એજન્સીઓ/કંપનીઓની મુખ્ય વિગતો👇🏻
1. EduTest Solutions Private Limited (Ahmedabad-based)મુખ્ય વિવાદ અને બ્લેકલિસ્ટ:👇🏻
2024માં Uttar Pradesh Police Constable Recruitment Examમાં પેપર લીકના આરોપમાં UP સરકારે બ્લેકલિસ્ટ કરી. પરીક્ષા રદ કરવામાં આવી. કંપનીના ડાયરેક્ટર્સ વિરુદ્ધ તપાસ, સિક્યુરિટી મની જપ્ત.
📌2023માં Biharમાં Teacher Recruitment Examમાં પેપર લીક/અનિયમિતતાઓને કારણે Bihar School Examination Board (BSEB) દ્વારા બ્લેકલિસ્ટ.
📌2017માં Bihar Staff Selection Commission exam leakમાં Managing Director Vineet Arya જેલમાં (જુડિશિયલ કસ્ટડીમાં 2020 સુધી).
📌ફરી કોન્ટ્રાક્ટ: બ્લેકલિસ્ટ થયા પછી પણ #BJP શાસિત રાજ્યો અને કેન્દ્ર સરકાર સાથે કોન્ટ્રાક્ટ મેળવ્યા (દા.ત. CSIRની Section Officer/ASO પરીક્ષા). અન્ય રાજ્યોમાં પણ કોન્ટ્રાક્ટ ચાલુ.
🚫અન્ય આરોપ: અનેક રાજ્યોમાં પેપર લીક અને રિક્રુટમેન્ટ સ્કેમના આરોપ. Founder Sureshchandra Arya સાથે રાજકીય જોડાણના દાવા.
2. Eduquity Technologies (અથવા Eduquity)વિવાદ: અનેક પેપર લીક અને ચીટિંગ કેસમાં સંકળાયેલી.
📌2019માં Railway Recruitment Board exam leakમાં આરોપ.
📌બ્લેકલિસ્ટ: 2020માં Central Directorate General of Training દ્વારા બ્લેકલિસ્ટ.🚫ONGC અને NTA દ્વારા પણ બ્લેકલિસ્ટ/આરોપ.
👆🏻ફરી કોન્ટ્રાક્ટ: બ્લેકલિસ્ટ પછી પણ Madhya Pradeshમાં Patwari exams અને NTA/SSC જેવા કોન્ટ્રાક્ટ મેળવ્યા. NTA એ NEET પહેલાં પણ આવી કંપનીઓને કામ સોંપ્યું હતું.
3. ગુજરાતમાં વિવાદિત કેસ અને એજન્સીઓ👇🏻
GSSSB (Gujarat Subordinate Service Selection Board) Head Clerk Exam (2021): યુવરાજસિંહ જાડેજા દ્વારા પેપર લીક માહિતી આપવામાં આવી, તમામ પુરાવા અમે આપ્યા અને 88,000+ ઉમેદવારોની પરીક્ષા રદ. 8+ અરેસ્ટ. GSSSB દ્વારા જ કન્ડક્ટ થયેલી, પરંતુ પ્રિન્ટિંગ/લોજિસ્ટિક્સમાં અનિયમિતતા.
🧾📌Surya Offset / Surya Press (પ્રિન્ટિંગ એજન્સી): 2004-05માં Gujarat University પેપર લીક કેસમાં બ્લેકલિસ્ટના આરોપ/રિપોર્ટ્સ. પછીથી અન્ય યુનિવર્સિટીઓ/બોર્ડ સાથે કામ કરતી રહી. Gujaratમાં પેપર લીકના મોડલમાં વારંવાર નામ આવ્યું.
🚫શરૂઆત પ્રિન્ટિંગ બિઝનેસથી થઈ અને પછી એક્ઝામ કન્ડક્ટિંગમાં આવી.અનેક રાજ્યોમાં પેપર લીક, ચીટિંગ, ટેક્નિકલ ગ્લિચ અને અનિયમિતતાના આરોપ.
💻📌Aptech Limited: Gujaratમાં GDC examમાં પેપર લીક/પ્રી-સપ્લાયના આરોપ (FIR).
🛑અન્ય નોંધપાત્ર કેસ Satvat Infosol Pvt Ltd: Railway Recruitment Board (2019) પેપર લીક, ONGC અને NTA દ્વારા બ્લેકલિસ્ટ → છતાં અન્ય કોન્ટ્રાક્ટ મેળવ્યા. FIR પણ થઈ.
👉🏻ગુજરાત/અન્ય: Aptech Ltd અને અન્ય પ્રિન્ટિંગ/લોજિસ્ટિક્સ કંપનીઓને પણ વિવાદિત કેસમાં ફરી તક મળી.
👉🏻રિ-કોન્ટ્રાક્ટનું પેટર્ન: ઘણી કંપનીઓ (EduTest, Eduquity)ને બ્લેકલિસ્ટ પછી અન્ય રાજ્યો/કેન્દ્ર સાથે કોન્ટ્રાક્ટ મળે છે.
👤CSIR (Council of Scientific & Industrial Research – PMO હેઠળ) Section Officer/ASO પરીક્ષા (2024).
👤UPમાં અન્ય એક્ઝામ (RMLIMS Nurse Recruitment – ટેક્નિકલ ગ્લિચ).
👤અન્ય BJP શાસિત રાજ્યો અને કેન્દ્ર સરકાર સાથે કામ.
1/2
✊🏻 પદ નહીં, પણ પીડિતોના ન્યાય માટેની "#જવાબદારી" નો સ્વીકાર!🙏🏻
🙏🏻આ પદ મારા માટે સત્તા નથી, પણ ગુજરાતના લાખો પીડિત, શોષિત અને વિદ્યાર્થીઓનો અવાજ બનવાનું એક પવિત્ર સાધન છે.🙏
🙏🏻મારા પર વિશ્વાસ મૂકી 'આમ આદમી પાર્ટી - ગુજરાત' ના #પ્રદેશ_ઉપપ્રમુખ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવા બદલ હું કેન્દ્રીય તેમજ પ્રદેશના શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા માટે આ કોઈ રાજકીય હોદ્દો કે વૈભવ નથી, પરંતુ ગુજરાતના લાખો યુવાનો, વડીલો, શોષિતો અને કાર્યકર્તાઓએ મારામાં મૂકેલા ભરોસાનું એક પવિત્ર ઋણ છે.
🙏🏻વર્ષોથી પેપરલીક, ભરતી કૌભાંડો અને અસમાનતા સામે જે લડત આપણે રસ્તા પર લડી છે, હવે તેને સંગઠનના માધ્યમથી વધુ આક્રમક અને નિર્ણાયક બનાવીશું. ગુજરાતની જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી દૂધના માફિયાઓ હોય, ભેળસેળિયા હોય, કૌભાંડીઓ હોય કે વહીવટી તંત્રમાં બેઠેલા ભ્રષ્ટાચારીઓ તેમની સામેનો અમારો પ્રતિકાર હવે વધુ તીવ્ર બનશે.💪🏻
🙏🏻"જે વંચિત છે, પીડિત છે કે જેમનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે, તે દરેક સામાન્ય નાગરિકની પડખે સત્તા વિના પણ એક સબળ ઢાલ બનીને ઊભા રહેવાની આપણી પરંપરા ચાલુ રહેશે.🛡️ ન્યાય, પારદર્શિતા અને ઈમાનદારી એ આપણો પાયો છે. આ નવો અધ્યાય ગુજરાતના યુવાનોના સપનાઓને સાર્થક કરવા અને એક ભયમુક્ત, ભ્રષ્ટાચારમુક્ત સમાજ નિર્માણ કરવા માટે સમર્પિત છે."
🙏🏻અપેક્ષા રાખું છું આ સફરમાં પણ આપ સૌનો સાથ, સહકાર અને આશીર્વાદ હંમેશની જેમ મારી સૌથી મોટી શક્તિ બની રહેશે. ચાલો સાથે મળીને, પેપરલીકેજ, કૌભાંડ અને ભ્રષ્ટાચાર મુક્ત, એક નવા, શિક્ષિત અને વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ.
🇮🇳 ઇન્કિલાબ ઝિંદાબાદ! 🇮🇳
🇮🇳વંદે માતરમ!🇮🇳
#AAPGujarat #YouthPower #NewResponsibility #GujaratPolitics #StandWithTruth #GujaratAwaitsChange #CleanPolitics #EducationFirst #YuvrajsinhJadeja
@AamAadmiParty@ArvindKejriwal@isudan_gadhvi@Gopal_Italia@Chaitar_Vasava@KhavaHemat@manoj_sorathiya@SanjayAzadSln@AapKaGopalRai
ટેટ પાસ અને વય મર્યાદા વટાવી ચૂકેલા ઉમેદવારો માટે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની મંજૂર થયેલ શિક્ષકોની ભરતી @Rivaba4BJP જી જાહેર કરો. વય મર્યાદામાં તો છૂટછાટ આપી નહીં પરંતુ @drpradyumanvaja જી આટલું કરો તો સારું છે.
@TBChhangaBJP@hdraval93@sanghaviharsh
🛑 બકરું કાઢતાં ઊંટ પેઠું:
"#કૌભાંડનું_ડિજિટલાઈઝેશન" ?
#NEET#CBT 👉🏻કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ નહીં કૌભાંડ બેઝ ટેસ્ટ)
🪫અત્યારે આખો દેશ NEET પરીક્ષાના કૌભાંડોથી સળગી રહ્યો છે, લાખો મહેનતુ વિદ્યાર્થીઓ ન્યાય માટે રસ્તા પર છે, ત્યારે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરન્સ કરીને ન્યાય આપવાના બદલે એવો "#માસ્ટરસ્ટ્રોક" માર્યો છે કે હસવું કે રડવું એ ખબર નથી પડતી! ૨૧ જૂને ફરી પરીક્ષા લેવાની વાતો અને આવતા વર્ષથી પરીક્ષા 'ઑનલાઇન' (CBT) લેવાની જાહેરાત એટલે -"ચોરના ભયથી નાઠા તે વાઘના મોઢામાં ગયા!" અથવા તો "ઊલમાંથી ચૂલમાં પડવા જેવું છે."😠
🛑🖥️ઑફલાઇન માંથી ઓનલાઇનમાં જવું એટલે બીજું કંઈ નહીં, પણ "ચોરના ભાઈ ઘંટી ચોરને કામ આપવા" જેવો ઘાટ !🧐
📌વર્તમાન ઑફલાઇન NEET પરીક્ષામાં સિસ્ટમ ફેલ થઈ છે કારણ કે તેમાં ભ્રષ્ટ અધિકારીઓ, પેપર લીક કરનારા #માફિયાઓ અને સેટિંગબાજો સામેલ હતા. ગુનેગારોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલવાના બદલે, આખી પરીક્ષા પદ્ધતિ જ બદલી નાખવી એ માત્ર ને માત્ર કરોડો વિદ્યાર્થીઓના આક્રોશને શાંત કરવાનું અને મૂળ કૌભાંડ પરથી ધ્યાન ભટકાવવાનું એક #સુઆયોજિત_કાવતરું છે.
🖥️ગઠિયાઓએ ચોરીનો નવો M.O. (Modus Operandi) શોધી લીધો છે અને સરકાર તેમને નવો #હાઇટેક રસ્તો આપી રહી છે. #ગુજરાત_મોડલ માં આપણે જોયું જ છે કે CBRT એટલે કંઈ નહીં પણ "કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ" ! જ્યાં પેપર ફૂટવાની ચિંતા જ નથી, કારણ કે ત્યાં સીધું સર્વર જ હેક થઈ જાય છે અથવા પોતાના વ્હાલા-દવલાઓના ૪૮ માર્ક્સના મેન્યુઅલી ૮૪ માર્ક્સ કરી દેવાય છે!
💻 ડિજિટલ ઇન્ડિયાના નામે '#રિમોટ_એક્સેસ'નું સેટિંગ 👇🏻
📌#હાઇટેક_ચોરી : ઓનલાઇન પરીક્ષા એટલે સેટિંગબાજો માટે જલસા! પરીક્ષા કેન્દ્ર પર બેઠેલા ડમી માણસો લેબમાં વાયરસ નાખીને કે સોફ્ટવેર દ્વારા #Remote_Access મેળવીને બહાર એરકન્ડિશન્ડ રૂમમાં બેઠા બેઠા આખું પેપર સોલ્વ કરી આપશે.
📌🛑કોર્પોરેટ કંપનીઓને જલસા: NTA ની પોતાની નાકામી છુપાવવા #ખાનગી_સંસ્થાઓ ને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ પધરાવી ફાયદો કરાવવાની આ સીધી ગણતરી છે.
📌 પેપર સેટર ગૂગલ ટ્રાન્સલેશનના ઉપયોગ કરે છે.
🚜 ગામડામાં નેટવર્ક નથી ને વાતો ડીજીટલની?
સાહેબ, ડિજિટલ ઇન્ડિયાની ગુલબાંગો વચ્ચે આજેય ગામડાઓમાં મોબાઈલના નેટવર્કના ઠેકાણા નથી, ત્યાં તમે ઓનલાઇન પરીક્ષા લેવા નીકળ્યા છો ?
📉 અને જો વધારે પડતી શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી તો '#નોર્મલાઈઝેશન' ઊભું ન ઊભું....
NEET જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં ૨૦ થી ૨૫ લાખ ઉમેદવારો બેસે છે. આટલી મોટી સંખ્યા માટે એક જ દિવસે ઓનલાઇન પરીક્ષા લેવી અશક્ય છે. પરિણામે પરીક્ષા અઠવાડિયા સુધી અલગ-અલગ શિફ્ટમાં લેવી પડશે.
👉🏻'#નોર્મલાઈઝેશન' એટલે ટ્રાન્સપરન્સીનું સરેઆમ મર્ડર! જ્યારે લાખો વિદ્યાર્થીઓ CBT આપશે, ત્યારે પરીક્ષા અઠવાડિયા સુધી અલગ-અલગ શિફ્ટમાં ચાલશે. અને પછી એન્ટ્રી થશે સૌથી મોટા વિલન 'નોર્મલાઈઝેશન' ની!
📌આ એક એવી માયાવી પ્રક્રિયા છે જેમાં મહેનતુ ઉમેદવારના અસલ (Raw) માર્કસ કેટલા છે એ તો રામ જાણે!
📌#ફોર્મ્યુલાના નામે સેટિંગ કરીને કોઈના ૫૦ ના ૮૦ થઈ જશે, તો કોઈ કમનસીબ હોંશિયાર વિદ્યાર્થીના ૫૦ ના ૪૦ થઈ જશે!
🙏🏻 ખાનગી એજન્સીઓ '#ગોપનીયતા' (Confidentiality) ના નામે ડેટા છુપાવશે. જ્યાં કોઈ ટ્રાન્સપરન્સી જ નથી, ત્યાં વિદ્યાર્થીઓ વિશ્વાસ ક્યાંથી રાખે ?
😠"CBT એક લીગલ શોર્ટકટ કૌભાંડ (Scam) છે!"
🚗જો ગાડીનું ટાયર પંચર થાય તો પંચર સાંધવાનું હોય કે ટાયર બદલવાનું હોય, આખી ગાડી જ બદલી નાખવાની મૂર્ખામી ન કરાય!તમારી નકામી છુપાવવા માસૂમ અને નિર્દોષ ઉમેદવારોનો ભોગ ન લેવાય.
📌વર્તમાન NEET પરીક્ષામાં પેપર લીક કરનારા, કરોડો રૂપિયાના સેટિંગ કરનારા કૌભાંડીઓ અને જેલના સળિયા પાછળ હોવા જોઈએ તેવા માફિયાઓને છાવરવા માટે આ આખી પદ્ધતિ બદલવાનું નાટક થઈ રહ્યું છે. ઓનલાઇન પરીક્ષાનો રાગ આલાપવો એ માત્રને માત્ર કરોડો વિદ્યાર્થીઓ આક્રોશ અને મૂળ કૌભાંડ પરથી "ધ્યાન ભટકાવવાનું એક સુઆયોજિત કાવતરું" છે!
🛑 પદ્ધતિ બદલવાથી તમારી #દાનત અને ભ્રષ્ટાચાર નહીં બદલાય. વિદ્યાર્થીઓને હાઇટેક છેતરપિંડી નહીં, પણ ૧૦૦% પારદર્શક ન્યાય જોઈએ છે! 🗣️અમારો સ્પષ્ટ મત છે: જ્યાં સુધી તમારી દાનત, સુરક્ષા વ્યવસ્થા અને વહીવટી પારદર્શિતા શૂન્ય છે, ત્યાં સુધી કૌભાંડો થતા જ રહેશે. વિદ્યાર્થીઓને કોઈ '#હાઇટેક_પ્રયોગો' નથી જોઈતા, તેમને ૧૦૦% લીક-પ્રૂફ અને પારદર્શક ન્યાય જોઈએ છે!
#JusticeForNEETStudents #SayNoToCBT #TransparencyFirst #NEET_Scam #StopScam
https://t.co/XKAZdtmGA6
@narendramodi@PMOIndia@dpradhanbjp@Bhupendrapbjp@GSTV_NEWS@hdraval93@devanshijoshi71@Janak_Sutariyaa@NiravJoshi0@DixitGujarat@Chaitar_Vasava@jitu_vaghani@sandeshnews@News18Guj