https://t.co/8R7EVTNkDx
@Rivaba4BJP#ધોરણ ૧ થી ૮માં વય મર્યાદા વધારીને શિક્ષક બનવાની એક તક આપો.Gyan સહાયક ની ભરતી કરીને સરકારે બે વર્ષ વેડફી નાખ્યા.
# ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ભરતી ની જાહેરાત વહેલી તકે બહાર પાડો.
૫ વર્ષ પછી પરીક્ષા લીધી, બે વર્ષ પછી ભરતી જાહેર કરી.વય વધી ગઈ.
@Rivaba4BJP
ગુજરાત માં હજારો યુવાનો તાલિમી લાયકાત પ્રાપ્ત હોવા છતાં પણ #બેરોજગાર છે,
👉 ટેટ _પાસ ઉમેદવાર શિક્ષક બનવા થી વંચિત રહી જાય તો
👉એની માંગણી યોગ્ય હોય તો નિરાકરણ લાવો
👉યોગ્ય સમયે ભરતી ન થતાં #વયવધી છે
#વય
મર્યાદા માં વધારો આપી, એક તક આપો
@drpradyumanvaja@CMOGuj
@CMOGuj
છેલ્લા 3વર્ષ થી સતત રજુઆત કરી છતાં કોઈ નિરાકરણ લાવે એવા મંત્રી શિક્ષણવિભાગ માં મળ્યા
નથી, બસ એક આશા અપેક્ષા નવા શિક્ષણમંત્રી પાસે છે, @drpradyumanvaja@Rivaba4BJP
વિદ્યાસહાયક ભરતીની #વયમર્યાદા માં વધારો આપી
અમને રોજગારી આપો
👉વય એ સતત વધતી જતી પ્રક્રિયા છે
#વયવધારો
@CMOGuj
ભગવાન “રામ ”નો વનવાસ 14વર્ષ નો હતો
14વર્ષ જંગલ વિતાવ્યા પછી આજે પરત આયોધ્યા ફર્યા.
જયારે #મારા_જેવા હજારો રામ છેલ્લા 16વર્ષ થી #બેરોજગારી ના વનવાસ માં છે,
ક્યારે #શિક્ષક ની કાયમી નોકરી મળશે ? @Rivaba4BJP
👉વિદ્યાસહાયક ની _વયમર્યાદા વધારો
(ધોરણ 1થી 8)@drpradyumanvaja
@BHOIBHAVESHBHA1@hdraval93 Bjp નું ભાડું ભરાય ત્યારે બેરોજગારોને રોજગારી આપે ને બાકી તો વિધાસહાયકની વય વધારવી એ કોઈ મોટો ઇસ્યુ નથી તે ધારે તો ત્વરિત થઈ જાય પણ આ લોકોને ગુજરાતને બેરોજગાર જ રાખવામાં રસ છે.
@BHOIBHAVESHBHA1@hdraval93 Bjp નું ભાડું ભરાય ત્યારે બેરોજગારોને રોજગારી આપે ને બાકી તો વિધાસહાયકની વય વધારવી એ કોઈ મોટો ઇસ્યુ નથી તે ધારે તો ત્વરિત થઈ જાય પણ આ લોકોને ગુજરાતને બેરોજગાર જ રાખવામાં રસ છે.
ટેટ 1 સામાન્ય વિધ્યાસહાયક ભરતી અને કચ્છ ભરતીના અનુભવથી પ્રેરણા લેવાની જરૂર @kuberdindor જી છે. વય મર્યાદા તેમજ ઓવર એઝના કારણે પૂરતાં ઉમેદવારો પ્રાપ્ત થયા નથી. @Bhupendrapbjp જી ભવિષ્યમાં થનારી ભરતીમાં ગંભીરતા દાખવી વય મર્યાદા અચૂક વધારીને આપવામાં આવે.
@prafulpbjp@hdraval93