तू निडर होकर जी भले ज़माना डराये,
सच को परख कोई कितना भरमाये,
करके फतह हर ऊँची मंजिल को झुका दे,
कुचल देना कांटों को पथ में तेरे जो आये.
@devanshijoshi71
दुश्मनों के बीच में भी निडर रहता हूँ,
शेर की तरह सीने में जिगर रखता हूँ. @YAJadeja
गर्व है मुझे आप दोनों पर 🙌👏👏
આ સવાલનો જવાબ આજે પણ નથી મળ્યો.. ઈસુદાનનો રિપોર્ટ આવી ગયો, અમે બધાએ એના પર ચર્ચા પણ કરી દીધી.. હવે પેપરલીકનો 'સાચો' રિપોર્ટ પણ આપો સરકાર... આટલા દિવસ પછી પણ અસિત વોરાને બચાવ���ને મુદ્દાને ભુલાવી દેવાની કોશિશ શુ કામ..!! આવનારી પરીક્ષાઓમાં કોઈ ભરોસો કેવી રીતે કરશે તમારો ?
ઈતિહાસ: GSSSBની રચના જ નોકરી ‘વેચવા’ થઈ છે. વર્ષ ૧૯૯૦ પહેલા વર્ગ-૩ના તમામ સંવર્ગો માટે ભરતી GPSC જ કરતુ હતુ. GADના એક ઠરાવથી ઉપજેલુ આ બોર્ડના ઉપર વિધાનસભાનું પણ નિયંત્રણ નથી !
GADથી CMO કંટ્રોલ��ંગ વ્યવસ્થામા લાંબાગાળે રાજકીય પાર્ટીના પ્રભાવમા જ સરકારી ભરતીના 'ખેલ' થતો હોય છે.
બાપ દાદાની પેઢી હોય એમ એક જ જગ્યાએ વર્ષોથી અડ્ડો જમાઈને બેઠા'તા..સારુ થયુ છુટ્ટી કરી નાખી..
તમારી "1-2 મિનીટ"ની મુલાકાત કરવા કલાકો ના કલાકો તમારી ઓફીસ આગળ ઉભા રહ્યો છું. અને આ ચૂડાસમાં સાહેબને તો 100 વખત લેખીતમાં આપ્યુ તો પણ દર વખત એમ જ કહેતા કે લેખીતમાં આપી દો ને..
#દાવના_જ_હતા
મારી GPSC વ્યાખ્યાતાની ભરતી 2015 થી લઈને આજ ���િન સુધી ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રીની શપથની સાક્ષી બની છે.
પૂરી પ્રક્રીયા પૂર્ણ થતાં સુધીમાં ત્રણ મુખ્યમંત્રી બદલાઈ ગયા પણ હજુ સુધી અમને નિમણૂક નથી મળી!!!
"2 વખત" તો રીઝલ્ટ પણ આવ�� ગયુ છે બોલો.
@Bhupendrapbjp @devanshijoshi71 @hdraval93
50,000 યુવાઓને રોજગારી આપ્યા
ની વાતો સાથે 6 August એ આપણી સરકાર 2.5વર્ષથી માત્ર નિમણૂકની રાહ જોતા ડિપ્લોમા કોલેજના લેકચરરન�� ઉમેદવારોને નિમણૂક આપ્યા વગર જ ભર્યા તળાવ માંથી કોરે કોરી નિકળી જશે.
અને બીજી ઘણી ભરતી માટે પણ આવુ જ થસે...
#બે_રોજગારી
@devanshijoshi71 @hdraval93
જ્ય���રે GPSC માં સિલેક્શન થયું હતુ ત્યારે વિચારેલુ કે જો ITI SI માં સિલેક્શન થસે તો જોઈન નઈ કરુ...જેથી વેઈટીંગ માં કોઈકનો નંબર આવી જાય...
साला में खुद ही वेईटींग में चला गया।😆😆
और ये Lecturer वाले ओर्डर तो मिलने से रहे!!!!!
#Everything_happens_4_good
ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી @vijayrupanibjp રૂપાણીજીને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામના..🎂🎂
તાજા માજા રહો એવી ઈશ્વરને પ્રાર્થના..
પાર્ટી ના આપતા પણ ખાલી મારા પેલા લેક્ચરર વાળા ઓર્ડર વર્ષોથી પેન્ડીંગ છે એ અપાઈ દો ખાલી.
આનંદીબેન વખતે જાહેરાત આવેલી તમે ઓર્ડર આપી દે���ો એવુ લાગે છે.
કોવીશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો.
30 દિવસ પછી બીજા માટે ગયો તો કહે હવે 45 દિવસ પછી જ મળે. 45 દિવસ પછી ગયો ત્યારે આ દિવસો 84 થઈ ગયા.
છેલ્લા 2 દિવસથી રોજ અમારા વિસ્તારના બધા જ સેંટર પર જાવ છુ કાં તો બંધ હોય છે કાં તો કોવેક્સીનનો 1st ડોઝ જ મળે છે.
@AmdavadAMC@DevendraBhatn10#VACCINE
After waiting for almost 2 years only to get posted as GES Class 2, finally with all the help and might of GoG @BJP4Gujarat, I and other 118+ (31 from Advt 73/2015-16,87 from Advt 74/2015-16 and 3 other advts too) are SUCCESSFULLY declared UNSUCCESFUL. @dineshdasa1
Take care mitros !
અરબ સાગરમાં છેલ્લા ચાર વર્ષથી સતત ઝંઝાવાતી તોફાનો સક્રિય થાય છે,ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયાનું પાણી ગરમ થઈ રહ્યુ છે અને એની અસર દેખાઈ રહી છે,કમનસીબે આ વખતે તાઉ-તે ફંટાયું નથી અને તારાજી વેરતું આગળ વધે છે,ઘરની બહાર ના નીકળો, થાંભલા,વૃક્ષોથી દુર રહો.સાવચેત રહો.