#4200Gujarat
સન્માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાહેબ, પરિવારમાં બાળકને અન્યાય થાય ત્યારે ઘરના વડાને ન્યાયની આશાએ ફરિયાદ કરે તેમ આપના જ પરિવારના ૬૫૦૦૦ શિક્ષકો જે તનતોડ મહેનતથી આપના પદને ગર્વાન્વિત કરે છે તેવા ઉત્સાહી શિક્ષકોને પરિવારના મોભી થઈને ન્યાય કરો સર!
@imBhupendrasinh